________________
(૯૪).
જેને મહાભારત. પધાર્યા છે, માટે સાવધાન થઈ તે મહાનુભાવનું આતિકરે.”
હું સત્કાર કરવામાં સમજતી નથી, માટે તું જયેગ્ય સત્કાર કર.” કુંતીએ જરા લજજાથી સ્પષ્ટ રીતે કહ્યું.
આવા ઉત્તમ અતિથિ કે જે તારા હદયના આસન ઉપર વિરાજિત થવાને ગ્યા છે, તેમને તારી સાથે સંબંધ જોડ્યા સિવાય મારાથી સત્કાર શી રીતે થાય?” સખીએ વક્રોકિતથી જણાવ્યું. “જે ઘટે તેવો સંબંધ જેડ એ નેહીનું કામ છે. અને મારા હદયની તથા પ્રેમની સત્તા કેને આધીન કરવી? એ વિચાર પણ તારા જેવી સખીએ કરવાને છે” કુંતીએ પિતાના હૃદયને ભાવ દર્શાવીને કહ્યું.
કુંતીનાં આ વાક્ય તેની સખી સમજી ગઈ પછી તરત તે ચતુરાએ રાજાની સંમતિ લઈ ત્યાં બંનેને ગાંધર્વ વિધિથી વિવાહ સંબંધ જોડી દીધું. પછી તેણે આનંદિત વદને બેલી–“મહાનુભાવ, જેણે પિતાના ઉજજળ યશથી આ ત્રણે લોકને પૂર્ણ કરેલા છે અને એક ક્ષમારૂપ ચક્ર તથા બીજું દિવિજય કરવારૂપ ચક જેણે ધારણ કરેલું છે એવા શ્રી શાંતિનાથપ્રભુ જે કુળમાં ઉત્પન્ન થયેલા છે, તે જ કુળમાં આ રાજકુમારીને જન્મ થયેલો છે, અને તમે પણ પિતાના ગુણોથી ત્રણે લેકને વશ કરનારા છે, તેથી આ રાજકુમારીએ તમારી ઉપર પિતાને નિર્મળ પ્રેમ ધારણ કરે છે. તેથી અ