________________
ચમત્કારી મુદ્રિકા.
અનિયમપણે સેવેલો વિષયાગ્નિ માનવ શરીરરૂપ શુષ્ક વૃક્ષને દહન કરી નાંખે છે. વિષયરૂપ અગ્નિકુંડમાં હોમાએ માનવ આત્મા દગ્ધ થઈ દુર્ગતિના ખાડામાં આવી પડે છે. તેથી એ વિષરૂપ વિષામાંથી દૂર રહેવું જોઈએ.
• બીજે બે કુંતીના માતાપિતાના પ્રવર્તાને ઉપરથી લેવાનો છે. માતાપિતાએ પોતાની પુત્રી કુંતીને માટે ચગ્ય વર શોધવાની અને તેને સ્ત્રીકેળવણું આખ્યાની કેવી કાળજી રાખી હતી. પિતાની પુત્રીને સર્વગુણ સંપન્ન કર્યા પછી કોઈ રોગ્ય વરને આપવા માટે કે પ્રયત્ન કર્યો હતે? એ આર્ય માબાપોએ ખરેખર લક્ષમાં રાખવાનું છે. સુશિક્ષિત કન્યા એક સદ્દગુણ અને વિદ્વાન વરને પ્રાપ્ત કરે એ ખરેખર પ્રશંસનીય છે. પૂર્વે આ દેશમાં એ ઉત્તમ રીતિ પ્રવર્તતી હતી, તેથી આર્ય જેન પ્રજા સર્વ રીતે સુખી હતી. અને ગૃહાવાસનું સંપૂર્ણ સુખ ભેગાવવાને તે ભાગ્યશાળી બનતી હતી.
——- -- ———– પ્રકરણ ૧૧ મું.
ચમત્કારી મુદ્રિકા. એક સુંદર રાજ મેહેલમાં બે રમણીઓ બેઠી હતી. તેની આસપાસ કેઈ ત્રીજું માણસ ન હતું. તેમાંથી એક રમણ પિતાના દર્યથી દિવ્ય કન્યાને પરાભવ કરનારી