________________
ચિત્રપટ.
(૭૭)
કરવાથી રાજા વિચિત્રવીર્ય નિ ળ થઇ ગયા, અને તેની સ શક્તિ ક્ષીણ થઈ ગઈ. વિચિત્રવીયની આવી સ્થિતિ જોઇ તેના શુભેચ્છક અંધુ ભીષ્મે તેને ઘણા બધ આપ્યા હતા. તેને પોતાના લઘુબંધુને કામાસક્ત જોઇ મહાનુભાવ ગાંગેયે કહ્યુ. કે ‘ ભાઇ આવી રીતે કામદેવને વશ થવું તારે ચેાગ્ય નથી. જેમ મણિમાં કીડા ઉત્પન્ન થઇ તે મણિને કૃષિત કરી નાંખે છે, તેમ આ વિષયાસક્તિ તારી સ્વચ્છતાને કૃષિત કરી નાંખે છે. ખંધુ ! વિચાર કર. જ્યારે અનંગ— અગરહિત કામદેવે તને જીતી લીધા તેા પછી મહાન્ અંગવાળા બળવાન્ પુરૂષોને તું કેમ જીતી શકીશ ? મદનના પુષ્પમય માણુ તારાથી સહન ન થયા, તે પછી તારા મહાન્ શત્રુઓના લેાહમય ખાણુ તું કેમ સહન કરી શકીશ ? ખળ વગરની અખળાઓએ જ્યારે તારા આવેા પરાભવ કર્યા, તે પછી જ્યારે અતિ બળવાન શત્રુએ આવી તારી સામે આવી ઉભા રહેશે ત્યારે તું શું કરી શકીશ ? ”
-
''
મહાબાહુ ભીષ્મ આ પ્રમાણે પેાતાના બંધુ વિચિત્રવિ ને આધ આપતા હતા, તે વખતે તેની માતા સત્યવતી ત્યાં આવી. તેણી પણ પેાતાના પુત્રને અતિ દુબળ જોઇ એલી “ વત્સ ! પ્રથમ તારી સ્ત્રીઓના મુખચંદ્ર જોઇ હું અતિ માનંદ પામતી હતી કે તેમનાથી સ ંતતિ થશે તે હું જોઈશ, પણ જયારે તને અતિ કામથી ક્ષીણ થયેલા જોઉં છું, ત્યારે હું તેની ચિંતાથીજ ક્ષીણ થતી જાઉં છું. કારણકે, જનનીએ