________________
કન્યાહરણ.
(૭૩)
બેઠેલી રાજકન્યાઓ ભયભીત થઇ ગઈ અને તેઓ મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી. “અરે! અમે કેવી ભાગ્યહીન છીએ અમારે માટે આ હજારા માણસાના નાશ થશે અને અમે અતભ્રસ્તતાભ્રષ્ટ થઈશું. આ સમર્થ અને એકઠા મળેલા અગણિત રાજાએ ક્યાં અને જેને માત્ર પેાતાની ભુજાનીજ સહાય છે એવા ભીષ્મનું પરાક્રમ કયાં ? જો એ વીર પુરૂષના દેહાંત થયા તેા અમારા સર્વ મનોરથો નિષ્ફળ થશે.” આવી ચિંતાથી ઉતરી ગયેલી રાજકન્યાની મુખમુદ્રા જોઇ ભીષ્મે પેાતાનું પરાક્રમ પ્રગટ કર્યું. ભીષ્મ પોતાના નામથી અંકિત એવા અપરિમિત ખાણેા એવી ચાલાકીથી મારવા લાગ્યા કે જેથી સર્વ રાજાએ મેટા સદેહમાં આવી પડયા. તે વખતે અંતરીક્ષમાં રહેલા દેવતાઓ આશ્ચય પામી પેાતાના મસ્તક ધુણાવા લાગ્યા. ભીષ્મના માણેાથી રાજાના શરીરપર પડેલા ઘા જાણે તેના યશના આંક લખ્યા હોય, તેવા દેખાવા લાગ્યા. ભીષ્મરૂપી ગ્રીષ્મૠતુના સૂર્યે પોતાના ખાણુરૂપ કિરાથી ક્ષત્રિયરૂપ નક્ષત્રાને એવી રીતે આચ્છાદન કર્યા' કે જેથી તેઓ કિચિત્માત્ર પણ દેખાવા લાગ્યા નહિ. માત્ર તે વખતે રણુરૂપ આકાશમાંથી કાશી રાજારૂપી શુક્રનિસ્તેજ થઈ થાડા ઘેાડા દેખાવા લાગ્યા. ભીષ્મનુ આવું પ્રબળ પરાક્રમ જોઈ ત્રણે રાજકન્યાએ પ્રસન્ન થઇ અને તેએ લજ્જા છેડી જાન્હવીના જોરવાળા પુત્રની સામે જોવા લાગી. તેઓની આન ંદિત સુખમુદ્રા જોઇ ભીષ્મને પરમ સંતાષ પ્રાપ્ત થયા, પછી ભીષ્મ