SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૬૫ તે પછી વીરમતી ગુણાવલીને ત્યાં બેસાડીને ઘરની અંદર જઈને ગભી (ગધેડી)નું રૂપ કરીને ક્રૂર સ્વરે ગભનાદ કર્યો. જે સ્વર સાંભળીને સ` નગરજના નિદ્રાળુ તથા મૂતિ થયા, કે જેથી ચક્રવતીનુ સૌન્ય આવે તેા પણ ન જાગે. ચંદ્રરાજાએ પણ તેની સવ ચેષ્ટા જોઈ. કે, હે વહુ ! વીરમતી વહુની પાસે આવીને કહે મોટા દુંદુભિના અવાજથી પણ નગરજને જાગશે નહિ. એથી તું નિર્ભીય ચિત્તવાળી થા. હમણાં જ આપણે ચંદનવાટિકામાં જઈને પ્રથમ આમ્રવૃક્ષ ઉપર ચઢીને વિમળાપુરી જઈ એ.’ 6 અહે। સ્ત્રીનું સાહસ !! કહ્યું છે કે— वेरिणो किं न सेवते, किं न पासंति जोगिणो । कविणो किं न जप्यंति, नारीओ किं न कुव्विरे ||३८|| अणुइयकंज्जारंभो, सयणविरोहो बलीयसा कद्धा | पमया जणवीसासो, चउरो निहणस्स दाराहं ॥ ३९ ॥ વરીઆ શુ' સેવતા નથી ? ચેાગીએ શુ જોતા નથી ? કવિએ શું ખેલતા નથી ? સ્ત્રીએ શું કરતી નથી ? ” 66. ૩૮ “ અચેાગ્ય કા ના આરભ, સ્વજન સાથે વિરાધ, બળવાન સાથે સ્પર્ધા અને સ્ત્રીજનના વિશ્વાસ એ ચાર મૃત્યુનાં દ્વારા છે.” ૩૯ ચ. ય. પ
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy