________________
પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. શ્રીએ રિ િસંહા નારિજનો અનુવાદ કરવાનું કાર્ય મને સોંપ્યું. પૂજ્યશ્રીની પ્રેરણું અને આશીર્વાદથી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની પાવન છાયામાં વિ.સં. ૨૦૩રના મહાવદ ૫ ના શુભદિવસે અનુવાદનું કાર્ય શરૂ કરી રૌત્ર વદ ૫ ના દિવસે પૂર્ણ કર્યું. અનુવાદની દરેક ને પૂજ્યશ્રીએ જાતે તપાસી સંતેષ વ્યક્ત કર્યો અને એ જ પદ્ધતિએ નિર૩રનાદ નિજ નો અનુવાદ કરવાનું કામ મને સોંપવા પૂ. આ, શ્રી વિજયચદ્રોદયસૂરિજી મ.ને ભલામણ કરી સેજિત્રા મુકામે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સૂચનાનુસાર પૂ. આ. શ્રી વિજયચંદ્રોદય સૂરિ મ. શ્રીએ અમદાવાદ પહોંચ્યા પછી સિરિ કરનાદ કિજં ના અનુવાદનું કાર્ય મને સોંપ્યું. તે કામ પણ વિ. સં. ૨૦૩રના દીપાલિકાપર્વના શુભદિવસે પૂર્ણ કર્યું.દરેકનેટ પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરિજી મ. શ્રી ઉપર મોકલી અને તે અનુવાદ વિ. સં. ૨૦૩૩માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણથઈ ગયે.
આ ગ્રંથનું કાર્ય પ્રેસમાં પ્રથમ સંપાયેલ છતાં ભવિતવ્યતાના યોગે મુદ્રણકાર્યની મુશ્કેલીઓ આદિ કારણે આજે પ્રસિદ્ધ થાય છે. તેથી પણ કંઈક સંતેષ અનુભવાય છે.
સ્વ. પૂ. આચાર્ય દેવે ચાય રહ્યું અને સત્તાનાંદ ચિં સરલ સુબેલ પ્રાકૃત ભાષામાં રચેલ છે. બનેય ગ્રંથમાં વ્યાકરણને લગતા કરિ-કર્માણ વગેરે પ્રયોગો, શબ્દજ્ઞાન, વિભક્તિના જુદા જુદા પ્રાગે, કાળના તથા રૂપના વિવિધ પ્ર. પ્રેરક, ઈચ્છા દર્શક આદિ પ્રગોને જુદે જુદે.