________________
૨૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કાઈ સ્થાનેથી આવીને આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠા. કરમાયેલ મુખકમળવાળી વીરમતીને જોઈ ને પરાપકાર કરવામાં તત્પર તે શુક મનુષ્યની ભાષા દ્વારા તેને કહે છેઃ “ હે સુંદરી ! તું શા માટે રડે છે ? વસંતક્રીડાના આનંદને મૂકીને દુ:ખાત એવી તું શુ વિચાર કરે છે ? તારુ દુ:ખ મને જણાવ.”
તે વીરમતી આવા પ્રકારનું શુકનુ વચન સાંભળી, ઊંચે જોઈ, મનુષ્યભાષા ખેલનાર શુકનુ નિરીક્ષણ કરી કૌતુક ઉત્પન્ન થવાથી મૌનને ત્યાગ કરી કહે છે ઃ હૈ પક્ષી ! મારા મનેાગત ભાવ જાણીને તું શું કરીશ ?”
फलभक्खी लहू पक्खी, भमंतो गयणे सया । तिरिच्छो सि वणेवासी, विवेगविगलो तुमं ॥ १९ ॥
“ ફળનુ` ભક્ષણ કરનારા, આકાશમાં હંમેશાં ભ્રમણ કરનારા, વનમાં રહેનારા, તિયંચ, તુ વિવેક વગરના લઘુ પક્ષી છે.” ૧૯
‘ જો મારા દુ:ખને દૂર કરનારા થા તા તારી આગળ રહસ્ય કહેવુ' ઉચિત છે, જે મૂઢમતિ ખીજાઆને પેાતાનુ ગુપ્ત વૃત્તાંત કહે છે; તે ફક્ત પરાભવનુ સ્થાન પામે છે.’ કહ્યુ છે :
रहस्सं भासओ मूढो, जारिसे तारिसे जणे । कज्जहाणि विवन्ति च, लहजे हि पत्रे पत्रे ||२०|| “ જે ભૂખ જે તે લેાકાને પેાતાની ગુપ્ત વાત