________________
૨૦
શ્રી ચદ્રરાજ ચરિત્ર
ધાર મજબૂત બ્રહ્મવ્રતધારી પ્રૌઢ પ્રભાવથી વ્યાપ્ત તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન પ્રગુરુ શ્રી નેમિસૂરિરાજ ને હું પ્રણામ કરું છુ. ૧૧
पारि ति गंथरयणे, जस्स पसाएण मारिसा मंदा | समयण्णु गुरुराय, नमिमा सिरिसूरिविन्नाणं ॥ १२ ॥
જેમની કૃપાથી મારી જેવા માં પણ ગ્રંથ રચવામાં પાર પામે છે, તે સમયજ્ઞ ગુરુરાજશ્રી વિજ્ઞાનસૂરિ મહારાજને નમસ્કાર કરું છુ. ૧૨
सीसेण तस्स रहय, नखइसिरिच' दरायचरियमिमं । ત્પૂરાયરળ, વરસે મુથ-નહિ-નેTM ॥ ?રૂ || તેમના શિષ્ય આચાય કસ્તૂરસૂરિએ આ નરપતિ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર ૨૦૨૨ ની સાલમાં રચ્યું. ૧૩
એ પ્રમાણે તપાગચ્છાધિપતિશ્રી કદુખગિરિ વગેરે અનેક તીર્થાના ઉદ્ધાર કરનાર શાસન પ્રભાવક આ માલ બ્રહ્મચારી સુરીશ્વરશેખર આચાય શ્રી વિજય નેમિસૂરીશ્ પટ્ટાલ કાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય વિજયવિજ્ઞાનસૂરીકર પટ્ટધર સિદ્ધાંત મહેદધિ પ્રાકૃતભાષા વિશારદ આચાય શ્રી વિજયકસ્તૂરસૂરિએ રચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિત્રમાં ચ દ્રરાજાનુ' પ્રગટ થવું, વીરમતીના વધ, આભાપુરીમાં પ્રયાણુ, સયમ-ગ્રહણ, મુકિત પદ ગમન સ્વરૂપ ચતુર્થાં ઉદ્દેશન અનુવાદ સમાપ્ત થયે.