________________
૨૩૪૬
શ્રી ચદ્રરાજ ચરિત્ર
પિતાની પ્રતિષ્ઠા વધારજે. શાક્યને માટી બેનની જેમ માનીને
વિનયથી નમ્ર થઈ તેના વચનનુ પાલન કરજે. સાસુ-સસરા ઘરમાં નથી, તેથી પ્રિયતમના ચિત્તને સંપૂર્ણ અનુસરજે. કોઇની સાથે ફાગઢ રાષ કરતી નહિ.
तु दक्खा सित्ति जाणामि, पमाओ होज्ज ना तव । સદ્દવિ અમ્હાનમાયારો, તેળયિ. વયામિ હૈં || ૧૪ || समागयम्मि कट्ठम्मि, धम्मज्झाणपरा सया । તુમ' સદ્દષ્ટિવૈમુ, પમાય. મા વિદ્યુિમ્નમુ || o ૬ || धरियव्वं न मुद्वत्त, जत्थ तत्थ कया विहिं । दाणपुण्णाइ किंच्चेसु मा विग्धकारिणी भव ।। ९६ ।।
તું ચતુર છે એ હું સમજું છું, તારી ભૂલ ન થાય, તાપણ અમારો આચાર છે, તેથી હું હિત વચન કહું છું. ૯૪ કષ્ટ આવે ત્યારે હંમેશા ધમ ધ્યાનમાં તત્પર થજે, તુ ઉત્તમ ધમ કાર્યાંમાં પ્રમાદ કરતી નહિં. ૯૫
જ્યાં ત્યાં કયારેય ભેાળપણુ રાખવું નહિ. દાન-પુણ્ય આદિ કાર્યમાં અંતરાય કરનારી થતી નહિં. ૯૬
યથાાગ્ય અને કુળની વૃદ્ધિ કરનારી સુખપૂર્વક રહેજે, એમ કહીને વિયેાગના દુઃખ વડે દુઃખિત એવી તે આંસુઓની ધારા વડે તેને હવરાવે છે. પ્રેમલાલચ્છી પણ માત-પિતાના વિયેાગમાં ઘણું દુઃખ ધારણ કરે છે, તેની ખાળપણથી સાથે ફરનારી સખીએ ચારે ખાજુથી એક ઠેકાણે મળીને તેના વિયેાગથી દુ:ખી થયેલી ત્યાં આવી. પ્રેમલાલચ્છીએ તેઓને સ્નેહગભિ ત વચના વડે શાંત કરી, તે વખતે આકાશમાં રહેલા ખેચરા પણ પેાતાના રથને અટકાવી ક્ષણવાર ત્યાં ઊભા રહ્યા. તે પછી સ્નેહ સહિત દૃષ્ટિથી સને ખેલાવીને પ્રેમલાલચ્છી પ્રયાણની દિશા ગ્રહણ કરે છે,