________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હે રાજન ! આભાપુરીથી પચીસ વજન દૂર અત્યંત મનહર પદ્મપુરી નામે નગરી છે. ત્યાં શૂરવીર પુરુષોમાં શિરેમણિ પદ્ધશેખર નામે રાજા છે. તે રાજાને શરદઋતુના ચંદ્ર સમાન મનહર મુખવાળી, સરસ્વતી સમાન બુદ્ધિવૈભવવાળી રતિરૂપા નામે પટરાણી છે. તે રાણની કુક્ષિથી મારે જન્મ થ છે. મારું નામ ચંદ્રાવતી છે. જેનધર્મના તોનો અભ્યાસ કરી, બાલ્યભાવ વ્યતીત કરી, કામિજનોને મનહર, યૌવનવયને પામેલી મને જોઈને મારા પિતા ગ્ય १२नी यि ४२१। साल्या. यु छ :
निप्पंकसुवन्नसमुज्जला वि, सुइसीलसोरभजुया वि। केयइफडसच्च सुया, परोवयाराय निम्मविया ॥७॥ कुलं च सीलं च सणाहया य, विज्जा च वित्तं च देहो वयं च । वरे गुणा सत्त विलोअणिज्जा, .. अओ परं भग्गवसा हि कन्ना ॥८॥ कन्नत्ति जाया महइ हि चिंता, . कास पदेय त्ति महावियको। दिण्णा सुहं जाहिइ वा न वा, .. कन्नापिउतं खलु कट्ठदाइ ॥९॥ जम्मंतीए सोगो, वह तीए य वङ्डए चिंता। परिणीआए दडो, जुवइपिआ दुक्खिओ निच्चं ॥१०॥