________________
૩૦
શ્રી ચાજ ચરિત્ર
ઘડી માત્ર કાળ વડે અનાયાસે અમે અહી' આવ્યા. નગરીની બહાર ઉદ્યાનમાં તે વૃક્ષને સ્થાપન કરીને તે અને તે વૃક્ષ ઉપરથી ઉતરીને નગરીમાં લગ્નમહત્સવ જોવા માટે આવ્યા. હું પણ તેઓની પાછળ નીકળ્યા.
તે વખતે તે દિવસે તમારી પુત્રીના સિંહલરાજાના પુત્ર સાથે વિવાહ હતા. ત્યાં હિ સકમ ત્રીના પરિજનાએ મને ગ્રહણ કર્યાં. તેઓએ પેાતાના આવાસે લઇ જઇને વિવિધ પ્રકારે મને ભાળળ્યે, ખીન્ને ઉપાય ન મળવાથી ભાડાથી પરણવું સ્વીકારીને મેં તમારી પુત્રીનું પાણિગ્રહણ કર્યું. સારીસ્ક્રીડાના પ્રસ ંગે મેં જે જે ગૂઢ અવાળી સમસ્યા કહી તે સ તેણે સારી રીતે જાણી લીધી. હવે જલદી પાછા ફરવાની ઉત્કંઠાવાળા હું બહાનું કાઢી ત્યાંથી નીકળી આમ્રવૃક્ષના પેાલામાં પેઠો, પછી સાસૂ-વહુ પણ ત્યાં આવીને વૃક્ષ ઉપર ચઢયા, ત્યાંથી સુખપૂર્ણાંક અમે બધાં આભાપુરી આવ્યા.
પરંતુ ખીજા દિવસે રાત્રિની હકીકત મારી અપરમાતાએ જાણી એથી ક્રોધ પામેલી તેણે મને કૂકડા બનાવ્યે. અનુક્રમે હું નટા સાથે અન્ય દેશેામાં ભમતા અહીં આવ્યા. સિદ્ધગિરિ તીર્થાધિરાજના અનુપમ પ્રભાવે હું મનુષ્યપણુ પામ્યા.
આ પ્રમાણે ચંદ્રરાજાના મુખે સવવૃત્તાંત સાંભળીને પશ્ચાત્તાપમાં પરાયણ થઇ મકરધ્વજરાજા પાતાના મનમાં વિચારે છે કે અહા ! હું ચતુર હાવા છતાં કુષ્ટિવડે ઠગાયેા. જો બુદ્ધિશાળી મ`ત્રીએ પુત્રીના વધથી મને રોકયા ન હ।ત તે જિંદગીપયત મને દુઃખ થાત. આ પાપથી મારી શુદ્ધિ કેવી