________________
૩૦૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર સૂર્યકુંડના પાને સ્પર્શ થવાથી ચંદ્રરાજાએ મનુષ્યપણું મેળવ્યું, એમ સર્વ લોકોએ જાણ્યું.
હવે પ્રેમલાલચ્છી લજજા ધારણ કરતી ચંદ્રરાજાને કહે છે કે સ્વામિન ! આ કુંડમાં સ્નાન કરીને શ્રી રાષભદેવ સ્વામિને વંદન અને પૂજન કરે. આ ગિરિરાજના પ્રભાવે તમારા સર્વ મને રથ સિદ્ધ થયા છે અહો ! આ તીર્થનું આરાધન અક્ષય ફળને આપનારું છે.
इह सिद्धा अणेगे हि, सिउिसस्सति य साहवो। મ'તિ સાચે તિર્થ, મેં મુત્તિ લુહા | ૩૦ || सम्मत्तकप्परूक्ख, सिंचसु भावेण भत्तिरसजलओ । पल्लविओ सेो होज्जा, तुम्ह हि विरइफललाहगजे ॥ ३१ ॥ આ તીર્થમાં અનેક સાધુઓ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. આ મુક્તિને આપનારા તીર્થના પંડિત પુરુષ શાશ્વત માને છે ૩૦
સમ્યકત્વરૂપી કલ્પવૃક્ષને ભક્તિરસરૂપી પાણીથી ભાવપૂર્વક સિંચન કરે કે જેથી તે પલ્લવિત થઈને તમને વિરતિરૂપ ફળને લાભ કરનાર થાય. ૩૧ શ્રીષભદેવ જિનેશ્વરનું પૂજન અને યુગાદિ
જિનના ગુણગાન હવે સ્નાન કરી તે બને દંપતી અતિ ઉત્તમ દ્રા વડે