________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૧૯૫
નટાધિપતિ કહે છે કે-હે સ્વામી! આ પક્ષીમાત્ર નથી. પરંતુ અમારા મનમાં આ આભાનગરીના રાજા છે, આથી અમે આને આપવા શકિતમાન નથી. અહીં વ્યાઘ્રતટીન્યાય આવી પડયા છે. એમ કહીને તે અટકયેા ત્યારે શિવમાળા કહે છે.
હે રાજન ! આ પક્ષીના નિમિત્તે અમે અનેક રાજાએ સાથે વિરાધ કર્યાં છે. વિવિધ કલેશા સહન કર્યાં છે, તે પણ તમારી પુત્રી પ્રેમલાલચ્છી મારી સખી છે, તેથી મારા પ્રાણ સરખા અને આપવામાં તેણીને નિષેધ નહિ કરું. હે નરપતિ પ્રસન્ન થઈને આ પક્ષીવરને ગ્રહણ કરો. તમારું અને એનુ કરાડ કલ્યાણુ થાઓ. આની યત્નપૂર્વક રક્ષા કરો. આને અવશ્ય આભાપતિ જ જાણેા. એનાથી તમારી પુત્રીના સ મનેાથ સફળ થશે. એમ કહીને તે કૂકડાનું પાંજરુ રાજાને
સોંપે છે.
રાજા તે નટપુત્રીને ઘણા ઉપકાર માનતારામાંચિત દેહવાળા થઈ પાંજરું લઈને રાજભવનમાં આયે. તેણે પેાતાના હાથે જ તે પાંજરુ' પ્રેમલાલચ્છીને આપ્યું. તે પણ તેને મેળવીને સર્વસ્વ મળ્યુ હોય તેમ પરમ પ્રમાદ પામી. કુટરાજની આગળ પ્રેમલાલચ્છીનુ પેાતાનુ દુઃખ પ્રગટ કરવું
હુવે વિકસિત નેત્રવાળી પ્રેમલાલચ્છી પાંજરામાંથી તેને મહાર કાઢીને પેાતાની હથેળીમાં રાખીને તેની આગળ હૃદયના ઉદ્ગાર પ્રકટ કરે છે. હે કુટવર ! સેાળ