________________
અનુવાદકીય નિવેદન
અનંત ઉપકારી શ્રી જ્ઞાની ભગવતાએ માનવજન્મની જે મહત્તા બતાવી છે તેના મુખ્ય હેતુ આ માનવજન્મમાં જ સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના સવિશેષપણે શકય છે.
સમ્યગ્ દર્શન જ્ઞાન : ચારિત્રાનિ મેક્ષમાર્ગ તેમજ જ્ઞાનશિયામ્યાં મેક્ષ:। આદિ સૂત્રો દ્વારા સમ્યગ્ જ્ઞાનનું મહત્ત્વ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને બતાવવામાં આવેલ છે.
જૈન સાહિત્ય મુખ્યત્વે દ્રવ્યાનુયાગ,ગણિતાનુયાગ, ચરણુ કરણાનુયાગ અને કથાનુયાગ એમચાર વિભાગમાં વહેં'ચાયેલછે.
તેમાં પણ ખાળજીવાને ધમાર્ગે વાળવા માટે કથાનુયાગ સવિશેષ ઉપયાગી છે. આથી પૂના જ્ઞાની મહાત્મા
એ સ’સ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી આદિ પ્રાદેશિક ભાષાએમાં વિપુલપ્રમાણમાં કથાસાહિત્યની રચના કરી છે.
વર્તમાન સમયે ગુજરાતી રાસસાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. સે...કડાની સંખ્યામાં નાના-મોટા રાસા પ્રસિદ્ધ થયા છે. જેમાં (‘લટકાળા’ ઉપનામથી પ્રસિદ્ધ) પં. શ્રી મેાહન વિજયજી મહારાજશ્રીએ વિ. સં. ૧૭૮૩માં શ્રી ચંદ્રરાજાનો રાસ રચ્યા છે. તેમાં ચાર ઉલ્લાસમાં ૧૦૮ ઢાળા અને કુલ ગાથા ૨૬૭૯ છે. આ રાસમાં મુખ્યત્વે શીલગુણુની પ્રધાનતા,પુણ્યનું પ્રામણ્ય અને શ્રીશત્રુ જયતી નું માહાત્મ્ય છે. શ્રીચંદ્રરાજાને તેની અપરમાતા વીરમતીએ સત્રપ્રયાગથી કકડારૂપે બનાવી દીધા હતા, તે કૂકડાનુ રૂપ મટાડી મનુષ્યરૂપે બનાવવામાં કારણભૂત શ્રી શત્રુ જયતીથ