SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પવનને આ પણ મારા પ્રિયને સ્પર્શ કરીને આવ્યા એમ માનતી મનમાં પ્રસન્ન થાય છે. 6 ફરી ફરી તે પોતાના પ્રાણાને ઉદ્દેશીને કહેવા લાગી કે, હું પ્રાણા ! તમે પ્રાણેશ વિના કઇ રીતે રહેશે ? જો તમે ચલ સ્વભાવવાળા હેા તા પ્રાણેશ ગયે છતે તમે કઈ રીતે રહેા છે ? સ્ત્રી પ્રિયના વિયેાગને કયારેય સહન કરતી નથી. ધણીના વિયેાગમાં જીવતી એવી મને ધિક્કાર પડા. પુણ્યવંત સ્વામી કાં ? નવનવા રસવાળા તેમના રાગ કાં ? તેના નવીન સ્નેહ કર્યાં ? મારે તે એ બધુ ય એકી સાથે ઇંદ્રજાળિયાના પ્રયાગની જેમ નાશ પામ્યું. दीहाउसो पिओ होउ, जत्थ तत्थ गंओ इमो । तास वडव्व वंसस्स, बुड्ढी होज्जा संसंपया ॥ ८१ ॥ पाणेस ! इह लोयम्मि, तुमेव सरणं मम । તત્વ વિરાિ ત્થ, છિમાં હૈં મુદ્દેશિા? ' રા મારા પ્રિય યાં જાય ત્યાં દીર્ઘાયુષી થાએ, વડની જેમ તેના વંશની સપત્તિ સાથે વૃદ્ધિ થાઓ. ૮૧ હું પ્રાણેશ ! આ લાકમાં તમે જ મારુ શરણુ છે, તમારા વિયોગ પામી સુખની ઇચ્છાવાની હું કાં જઈશ ? ૮૨ નહિ. હે જીવનના આધાર ! પ્રિય ! કચારેય મને ભુલતા "
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy