________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સિંધુની
સજા
કર્યું, તે
અત્યંત નિર્મળ કાંતિવાળી શિખાથી ભૂષિત શ્રી ઋષિભજિતેંદ્રનું મસ્તક જાણે પદ્મદ્રહથી ઉત્પન્ન થયેલ સિંધુ નદીને પ્રવાહ શું હાયની? ૨
જેઓએ ક્ષુધા સહન કરીને પ્રાપ્ત કરેલું કેવલજ્ઞાન પિતાની માતાને સમર્પણ કર્યું, તે જનનીવત્સલ જિન જયવંતા વર્તા. ૩
જેમના વંશના આભરણરૂપ, ઐશ્વર્યયુકત, ઉત્તમ ભોગવાળા રાજાઓ આરીસાભવનમાં (કેવળ) જ્ઞાન પામીને મુક્તિરૂપ શ્રેષ્ઠ વધૂને વર્યા. ૪
બાલ્યપણુમાં ઈક્ષરસને આસ્વાદ કરનાર, પારણામાં પણ તે જ (ઈશ્નરસ) થશે, તે મધુર ઈશ્કરસ સુભક્તોનું કલ્યાણ કરે. પ
જે દ્વાદશાંગીને ધારણ કરનાર, હંમેશાં સૂત્ર અને અર્થને પ્રરૂપક, જંગમ જ્ઞાનસમુદ્ર સમા, તે શ્રી પુંડરીક ગણધરને નમસ્કાર કરું છું. ૬
હે ભવ્યજીવોને ઈષ્ટ આપનારી, મનમાં રહેલ (અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનારી, શારદા ! તું શીલ અને આચારની કથાને કહેનારા મારા મુખને વિષે નિવાસ કર. ૭
ગુણોરૂપી રત્નોથી ભરેલો આ ગુરુરૂપી સમુદ્ર કેવી રીતે કરી શકાય ? જેમને ઉપકાર અનંત છે, તે ગુરુના ચરણને હું નમસ્કાર કરું છું. ૮
હંમેશાં તીર્થોને ઉદ્ધાર કરવામાં તત્પર, તપાગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન, પ્રભાવથી શોભતા સૂરિવર્ય પ્રગુરુ શ્રી વિજયનેમિસૂરિને નમસ્કાર કરીને, તેમજ વાત્સ