________________
૩૧
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મેાહને છોડી સન્મુખ આવી યુદ્ધરસિક બની યુદ્ધ કરવા તૈયાર થયા.
કેટલાક ક્ષત્રિય-નરા ભૂખ્યા સિ'ની જેમ ગર્જના કરતા હિ'ગળા જેવા વણુ વાળા લડવા લાગ્યા. યુદ્ધમાં વીચલ્લાસ વધારે એવાં વાંજિત્રા વાગવા લાગ્યાં. ભાટચારણાના સમૂહથી ગવાતીગુણાવલીને સાંભળીને અખાડામાં મલ્લની જેમ સુભટના રણુસ ગ્રામ પ્રો. કેટલાક ચેાદ્ધા યુદ્ધમાં ભંભાના ભેંકાર અવાજ સાંભળીને યશ:લક્ષ્મીને ગ્રહણ કરવા તત્પર થયા. કેટલાક સુભટો પદપ્રહાર વડે ભૂમિને કપાવતા વિજયલક્ષ્મીને ઇચ્છતા એક ખીજાને વળગતા પરસ્પર ભેગા થવા લાગ્યા. કેટલાક સુભટેના હાથમાં રહેલા, વાંકા પ્રહાર કરાયેલા તીક્ષ્ણ નમસ્કાર કરતા હાય તેવા દેખાય છે. ધનુર્ધારીઓના ધનુષમાંથી નીકળેલાં ખાણેા ક્ષણવારમાં લક્ષ્ય-અલક્ષ્યપણાને પામ્યા. બ્રહ્માંડને ફાડી નાંખતી હોય એવી તાપા બહેરા માણસાને પણ જગાડતી હતી. કાઈ કાયર પુરુષા જીવિતની આશા કરી યુદ્ધના ભયથી ત્રાસ પામી રણભૂમિ છેડીને નાસવા લાગ્યા. કોઇક મરણથી ભય પામી શસ્ત્ર-અસ્ત્ર ફેકી દુઈ નાસી જવાને જ સારું માનવા લાગ્યા. કેટલાક પ્રચંડ એજસ્વી પુરુષા વીરરસને વમન કરતા હાય તેમ યુદ્ધક્રીડા કરતા હતા. કેટલાક જીવાના સંહાર કરતી યુદ્ધકીડાને જોઈ ન શકવાથી ત્રાસ પામતા હતા. કાઈક ઉદ્ભટ સુભટના વેગને નહિ સહન
ભાલા પરસ્પર