________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૦પ
ચાગિનીએ કહ્યું કે, “હું પૂર્વ દેશમાં રહું છું. તારે શું કામ છે?” એમ કહીને કષાય વસ્ત્રને ધારણ કરતી, તેજથી પ્રભાવિત મુખવાળી, વૈરાગ્ય વાસિત હૃદયવાળી, બુદ્ધિશાળી એવી તે વીણા વગાડતી ચંદ્રરાજાના ગુણગણ ગાવા લાગી. તે આ પ્રમાણે– जणतावहरं सुजणेहि नयं, पुढवीतिलगं नरनाहवरं । मयरज्झयकंतिमखंडमई, भय चंदमणिट्ठहरं सययं ॥३९॥ सुहसंतिघरं कमलक्खिजुगं, सुमणोहरमुत्तिमणण्णगुणं । सर चंदनरेसमपुत्वपहं, वरविक्कमराइयपाणिजुग ॥४०॥
બ્લેકના સંતાપને દૂર કરનાર, સજજને વડે નમ: સ્કાર કરાયેલ, પૃથ્વીને તિલકભૂત, રાજાઓમાં શ્રેષ્ઠ, કામદેવ સમાન રૂપવાળા, અખંડ બુદ્ધિવાળા, અનિષ્ટને હરણ કરનાર ચંદ્રને તું સેવ.” ૩૯
સુખશાંતિના ગૃહ સમાન, કમળ સમાન જેની બે આંખ છે, અત્યંત મનોહર જેનું શરીર છે, અનન્ય ગુણવાળા, અપૂર્વ કાંતિવાળા, શ્રેષ્ઠ પરાક્રમથી શેભતા બે હાથવાળા ચંદ્રરાજાનું તું સ્મરણ કર.” ૪૦
આ પ્રમાણે અહીં પિતાના પ્રિયનું નામ સાંભળીને પ્રેમલાલચ્છીએ તેને પૂછ્યું કે, “હે ભગવતી ! તમારા દેશમાં કયે રાજા છે? આ ગુણકીર્તન કોના કરે છે ?”
ગિની કહે છે કે, “પૂર્વ દેશમાં આભાપુરી નગરીમાં રૂપ વડે દેવકુમાર સરખો, પરાક્રમથી શત્રુ