________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૧૮૧
સાંભળી પ્રેમલાલચ્છીના પિતા ત્યાં એકદમ આવ્યો. જમાઈ ને કુષ્ઠરોગથી ભરેલા જોઈને ખેઢ પામી. સરળ એવા રાજા તેના પ્રપચને નહી" જાણવાથી રુદન કરતા તે બધાને આશ્વાસન આપે છે.
C
તે વખતે હિંસક ખેલ્યા કે, હે રાજન! હું અહી શું એવું ? અહીં જે થયું તે જણાવવા હું સમથ નથી. દેશાંતર રહેનારા અમારી વાત કાણુ સાચી માને ? તે પણ કહું છું કે, રૂપથી કામદેવને જીતનારા આ કુમારને તમે જોચેા હતેા. દિવ્ય રૂપવાળા તે સ` લેાકેાના વખાણુને પાત્ર હતા. હમણાં અમારું માટુ' દુર્ભાગ્ય જાગ્યુ કે, અમે તેને અહી લાવ્યા. હે રાજા ! તમારી પુત્રીના સ્પર્શથી આ કુમાર એકદમ કુષ્ટી થયા. આ તમારી મેાતીની છીપ જેવી પુત્રીને તમારા ઘરમાં રાખવી. હમણાં ચા કરીને તેને તમારે ઘરે લઈ જાઓ. અમારે તેનું કામ નથી. એના સંસર્ગથી અમારું પુરુષરત્ન વિનાશ પામ્યું.' તે પછી બધાની સામે કહે છે કે, અમારુ અહિત કરનારી આ પ્રત્યક્ષ વિષકન્યા દેખાય છે, તેથી આનાથી સયુ
.6
આ પ્રમાણે મ`ત્રીએ કહેલ વચન સાચું માની મકરધ્વજરાજા પેાતાની પુત્રી ઉપર અત્યંત ક્રોધ કરતા તેને મારવા દોડયો.
રાજાએ કાન વગરના હાય છે, તેઓને કાઈ પ્રિય હાતું નથી. કહ્યું છે કે—