________________
તૃતીય ઉદ્દેશ
મંગલાચરણ अक्खयमणंतमरु, निरुवमसुहसंगयं सिवपयत्थं । देवच्चियपयपउमं, पासजिणंदं नमसामि ॥१॥ दुविहसमसंजुत्तो, अप्पसत्तिसमन्निओ। चंदरायव्व लोगम्मि पसिद्धो होज्ज सो नरो ॥२॥ अह चंदनरेसस्स उद्देसो तइओ इमो । सोउ-सवण-पेउस-रससमो विहिज्जए ॥३॥ सोउ-गणस्स तुट्ठोए, पबंधं कुव्वए कवी । सोयारं पि विणा तस्स, रसाणंदं लहेज्ज को ॥४॥ खओवसमजोगेण, वत्ता वए हिए रओ। विवेगिणो उ सोयारा, दुल्लहा संति भूयले ॥५॥
અક્ષય, અનંત, અરુજ અને નિરુપમ સુખને પામેલા, મેક્ષિસ્થાનમાં રહેલા, દેવથી પૂજાયા છે ચરણકમળ જેના એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને હું નમસ્કાર ४२ छु” १
" भन्ने प्रश्न सम (शम भने सभ)थी सडित, આત્મશક્તિથી યુક્ત, હોય તે માણસ ચંદ્રરાજાની જેમ લેકમાં પ્રસિદ્ધ થાય છે.” ૨