________________
1
w
આચાર્ય શ્રી વિજય કસ્તુરસુરિ વિરચિત
શ્રી ચંદ્રરાજ ચરિત્રની વિષયાનુક્રમણિકા મંગલાચરણ (મૂળ) મંગલાચરણન–અનુવાદ
પ્રથમ ઉદેશે જંબુદ્વીપનું વર્ણન આભાપુરી નગરીના વીરસેન રાજાનું વર્ણન શિકાર નિમિત્તે વક્રગતિ અલ્પ સાથે રાજાનું અટવીમાં જવું છે વીરસેન રાજાને વાવમાં પ્રવેશ, ગી સાથે યુદ્ધ અને ૮
કન્યાનું રક્ષણ વીરસેન રાજાની આગળ કન્યાનું પિતાના સ્વરૂપનું કથન ૧૧ રાજાને સૈન્યને સમાગમ. ચંદ્રાવતી કન્યાનું પાણિગ્રહણ. ચંદ્રકુમારને જન્મ વસંત મહોત્સવ. વીરમતીની ચિંતા શુકનું આગમન શુકે વીરમતીને ઉપાય બતાવ્યું.
૨૮ વીરમતીનું કાર્ય સિદ્ધિ માટે ગમન વીરમતીને આકાશગામિની વગેરે વિદ્યાઓની પ્રાપ્તિ ચંદ્રકુમારને ગુણાવલી સાથે વિવાહ
૩૫ વીરસેન રાજાને વૈરાગ્ય. ચંદ્રકુમારને રાજ્ય અને વરસેન રાજા તથા ચંદ્રાવતીની દીક્ષા ૩૮ વીરમતીનું ચંદ્રરાજા આગળ પિતાની વિદ્યાશક્તિનું કહેવું ૪૦ વીરમતીનું ગુણાવલીને સ્વાધીન કરવું.
૪૩ ગુણવલીને દેશાંતર ગમન માટે સમજાવવું. વીરમતીએ કરેલ દેવની આરાધનાથી ચંદ્રરાજાનું જલદી ૫૮
ઘેર આવવું.
-
૨૨
P
V
U
૩૩
=
૩૬