________________
૯૮
શ્રી રાજ ચિત્ર મઈએ. જિનેશ્વર, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ વગેરે પણ કર્મ વડે મુકાતા નથી. કહ્યું છે કે अवस्स चेव भोत्तव', कय कम्म सुहासुह । नाभुत्तं शिज्जए कम्म कप्पकोडिसएसु वि ॥९॥
કરેલ શુભ-અશુભ કર્મ અવશ્ય ભેગવવું જોઈએ. સે કોડ કલ્પ જાય તે પણ કમ ભેગવ્યા વિના ક્ષય પામતું નથી.” ૯
આથી જે જીવે પૂર્વભવમાં પૂરેપૂરું સુકૃત કર્યું હોય તે જ આ જન્મમાં નિરંતર સુખ પામે છે, તેથી હમણું મેં જે વરદાન આપ્યું કે “તને કુષ્ઠીપુત્ર થશે” તે હું અન્યથા કરી શકું તેમ નથી.”
રાજાએ કહ્યું કે, “હે માતા ! પ્રસન્ન થઈને તે મને કુષ્ઠીપુત્ર કેમ આપે?”
કુલદેવીએ કહ્યું કે, “હે વત્સ! તેનું કારણ સાંભળ.
મારો પ્રાણપ્રિય મહર્ષિક દેવ છે, તેને બે સ્ત્રીઓ છે. તેમાં એક હું છું. હંમેશા તે પ્રિય સાથે નવા નવા ઇચ્છિત ભેગો ભગવતી અમે બને આનંદ કરતી હતી. એક વખત મારા પ્રિયતમે ગુપ્તપણે મારી શક્યને એક દિવ્યરનને હાર આપે. તેથી તે જાણીને મને તેની ઉપર ઘણે રોષ ઉત્પન્ન થશે. તે પછી તેની સાથે વિવાદ કરતાં મેં માટે કલહ કર્યો. તે વખતે ઘરે આવીને મારા પતિએ તે શક્યને પક્ષ ગ્રહણ કર્યો, તેથી હું ગાઢ