________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
+
છીએ. તેથી ઘા આગ્રહ કરવાથી સચુ ! કારણ કે રાત્રિ થાડી છે, કાય ઘણાં કરવાનાં છે, મૃગશીષ નક્ષત્ર આકાશના મધ્ય ભાગમાં આવ્યું છે. અમે પણ તમને કઢાર અક્ષર કહેવા અસમર્થ છીએ, કારણ કે અમારી કાર્ય સિદ્ધિમાં તમારું કામ છે. તેથી કદાગ્રહ મૂકીને પેાતાનું સ્વરૂપ સારી રીતે પ્રકાશે. જેથી અમે અમારું. કાર્ય જણાવીએ.
હિંસકમ’શ્રી વગેરેના આગ્રહથી ચંદ્રરાજાનું કાંઈક પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરવુ
મ`ત્રીનુ વચન સાંભળીને ચંદ્રરાજા કહે છે કે, ‘તમારે ચદ્રરાજા સાથે શું કામ છે ? આ જગતમાં ખીજા નરવા શું નથી ? જેથી તેની જ અપેક્ષા કરશ છે ? હુ" સત્ય કહું છું કે, ‘હું આભાપુરીમાં રહે છું, તે તમે સાચું જ જાણેા છે. ચંદ્રરાજા જે કરવા માટે સમથ' છે, તે હું કરવા સમર્થ છુ.. હવે કહેા, તમારે શુ' કામ છે ? ’
આ પ્રમાણે તેનું વચન સાંભળીને આ જ ચદ્રરાજા છે એમ જાણીને સિંહલરાજ હર્ષિત ચિત્તવાળા થયેા. તે પછી હિંસકમ`ત્રીએ કહ્યું' કે, ‘હે સ્વામીન હવે નિશ્ચિંત થાઓ. આ આભાનરપતિ આપણી સવ ચિ'તા દૂર કરશે. ચંદ્રરાજા ન સમજી શકે તેવુ કાંઈ નથી, તેથી લજ્જા મૂકીને જે કરવા ચેાગ્ય છે તે એમને જણાવો. કહ્યુ છે કે