________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૮૧
આ રીતે જતાં તે સ અનુક્રમે સિ'હલરાજાની સભામાં આવ્યા. પહેલેથી જ પેાતાના સેવકના મુખે ચદ્રરાજાનુ આગમન સાંભળવાથી ત્યાં સર્વત્ર મહાન આનંદ ફેલાયેા હતેા.
સેવક સાથે ચંદ્રરાજાનુ સિંહલરાજાની સભામાં આગમન
ત્યાં વિજયવાજિંત્રના નાદ વડે ચદ્રરાજાનેા પ્રવેશ કરાવવામાં આબ્યા,
સિ'હુલરાજે દૂરથી ચંદ્રરાજાને આવતા જોઈને પ્રસન્ન નેત્રે કેટલાંક ડગલાં સન્મુખ જઈને આશ્લેષ કરીને કહ્યું કે, વીરસેનરાજાના કુલરૂપી આકાશમાં ચંદ્રસમાન હૈ ચંદ્રરાજ ! તમારું સ્વાગત હા. આપનાં દર્શીનથી આજે મને ઘણા આન થયા. આજે હું કૃતા થયેા. આજે મારાં પૂર્વનાં સુકૃત ફળ્યાં. ઘણા સમયથી આપને જોવા માટે ઉત્કંઠાવાળું મારું મન આજે જ ઉપશાંત થયું. શરીરમાત્રથી દૂર રહેલા તમે મનથી તેા મારા હૃદયમાં જ રહેલા છે. દૂર રહેલા સૂર્ય જેમ કમળાને વિકસિત કરે તેમ પૂર્વ સાંભળેલા તમારા ગુણાના સમૂહે અમારાં હ્રદાને વિકસિત કર્યાં હતાં. આજે પ્રત્યક્ષ મિલન થવાથી અમને અપૂર્વ આન થયે.. અમારા સવ` મનેારથ સફળ થયા. વળી ચકાર અને ચંદ્રને, માર અને મેઘને સ્નેહથી જ સાંનિધ્ય ( નજીક પણું ) છે,
ચ. ય. હું