________________
આ બાજ અશ્મિ
મારી સાથે કાઈ પરિચય નથી, કે જેથી મારા આવવાથી તેની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? આ તે ત્રીજું કૌતુક ઉપસ્થિત થયુ.. તમારા આચાર પૂજન જેવા જણાય છે, તમે આવે અવિવેક કેાની પાસે શીખ્યા ? હું માનું ુ` કે, ચંદ્ર ચંદ્ર એ પ્રમાણે રટણ કરતાં તમે ઘણા લેાકેાને ઠગ્યા.' આ પ્રમાણે ઉપાલંભ આપવાથી તે રક્ષકાએ કહ્યુ' :
‘હે રાજન્ ! અમે સિંહલરાજાના સેવક છીએ. તેમણે અમને બધાને એક સકેત કરી દરવાજે ઊભા રાખ્યા છે. તે સંકેતથી અમે જાણ્યે' કે, તમે ચ'દ્રરાજા છે. તેથી તમને નામ લઈ ને મેલાવીએ છીએ, તેથી તમે સાચુ' કહે.’ તે પછી ચદ્રરાજાએ કહ્યું કે, ' તમારા સંકેતનું સ્વરૂપ કઈ જાતનું છે ? ' તે જણાવે.
તે સેવાએ એ હાથ જોડી કહ્યુ કે, “ સિ ́હુલરાજાએ અમને મેલાવીને કહ્યું કે, ‘નગરની પૂર્વ દિશાએ દરવાજે તમારે ઊભા રહેવું. ત્યાં રાત્રિના પ્રથમ પ્રહર વ્યતીત થચે એ સ્ત્રીઓ આવશે, તેની પાછળ એક પુરુષ આવશે, તેને ચંદ્રરાજા જાણવા. નામગ્રહણ કરવાપૂર્વક તમારે તેને પ્રણામ કરવા. ચેાગ્ય સત્કાર કરીને તમારે મારી પાસે લાવવા.’ આવા પ્રકારના સંકેતપૂર્વક અમને દરેક સ્થાને બેસાડવા છે. તે પ્રમાણે જ રાત્રિના પ્રથમ પ્રહર ગયે છતે અમે એ સ્ત્રીની પાછળ આવતા તમને જોયા છે. આથી અમે જાણ્યું કે, તમે સ્વામી ચંદ્રરાજા છે. આ સવ અમે
જ આભાનગરીના અમારા સ્વામીના