________________
यदापजह्रुर्महिलाधिकारा
नन्यायतः पौरुषगर्वमत्ताः ।
Of
धर्माय यज्ञादिषु भूरिहिंसा
पापानलः प्रज्वलितो यदाऽऽसीत् ॥ ३० ॥
श्र
અને, જે વખતે પોરુષ-મથી છકી ગયેલા પુરુષા અન્યાયથી સ્ત્રીજાતિના હક્કો પર ત્રાપ મારા રહ્યા હતા, અને, જે વખતે ધમના નામે યજ્ઞાદિમાં પશુ–વધને પાપાનલ ભયંકર રીતે ધમધમી રહ્યો હતા;
Men, intoxicated with the pride of manhood, unjustly deprived women of their inherent rights, and the fire of sin arising from the excessive immolation of animals in sacrifices in the name of religion, was fully ablaze;