________________
શ્રી પાનાથ ચરિત્ર
૭૧
સહન વિગેરે નારક જીવો જે વેદના સહન કરે છે તે સર્વ પૂર્વભવમાં કરેલા પાપનું અધર્મનું ફળ છે. કમઠને જીવ નારકી થયેલે ત્યાં થે સમય પણ શાંતિ પામ્યા નહીં.
“જેમ હંમેશા સમસ્ત અંધકારને હરે છે તેમ પૂર્વ સંચિત તમારા દુરિતને સર્વ દિશાઓમાં મેઘની જેમ નિરંતર અત્યંત ગરવ કરતાં શ્રી પાર્શ્વનાથરૂપ હાથી પિતાની સૂટથી દૂર કરે.” દેવ સુખમાં નિમગ્ન થયેલ, સુરેન્દ્રોને પૂજ્ય, રોલેયથી જેમના ચરણ વંદિત છે એ, વિષય વાસના નષ્ટ થવાથી પ્રધાન ભુવનમાં પ્રસિદ્ધ અને નામથી મહેદ્રતિલક એ તે પાશ્વજિનનો વિશદ જીવ જયવંત વર્તો.
પ્રથમ મરૂભૂતિનો ભવ, બીજા હાથીના ભવનું અને ત્રીજા દેવના ભવનું વર્ણન પૂરું થયું.