SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રાણીઓને બચાવનાર તે ધર્મ કહેવાય. તે ધર્મ સજ્ઞકથિત અને સયાતિ (ક્ષતિમ) દશ પ્રકારના છે, તે જ મુક્તિને હેતુભૂત છે. વળી ત્રણે ભુવનને સમત એવી ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પર દયા જેમાં મુખ્ય છે તેને જ ધર્મ સમજવા. એ તત્ત્વત્રયીરૂપ, શમપ્રમુખ લક્ષણાથી લક્ષિત અને ધીર્યાદિ પાંચ ભૂષણેાથી ભૂષિત સમ્યક્ત્વ હાય છે ૌય, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીસેવા એ સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ કહેલા છે. ૪૪ આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને લલિતાંગ રાજા બાલ્યા કેઃ–‘હે ભગવન્! હું પ્રત્રજ્યા ગ્રહણ કરવાને અશક્ત છું, માટે મને દેશવિરતિ આપેા.' એટલે ગુરૂ મહારાજ માલ્યા કે – પ્રથમ સમ્યકૃત્વને અંગીકાર કર.’ પછી લલિતાંગરાજાએ સમ્યક્ત્વ અંગીકાર કર્યું, એટલે ગુરૂ મેલ્યા કે :-‘ હૈ મહાનુભાવ ! મિથ્યાત્વ સર્વથા ત્યાગ કરવા યાગ્ય છે. ” કુદેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂભુદ્ધિ અને અધર્મમાં ધબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય છે, તેના અને તે સમ્યક્ત્વનાં આ પ્રમાણેના પાંચ અતિચાર છે તેના ત્યાગ કરવાઃ " -: "संका कंख विगिच्छा, पसंस तह संथवा कुलिंगीसु । सम्मत्तस्सइयारे, पडिक्कमे देसिय सव्वं " " એ જ નીચેનાં લેાકમાં કહે છેઃ— " शंका कांक्षा विचिकित्सा, मिथ्यादृष्टि प्रशंसनम् । तस्य संस्तवश्च पंच. सम्यक्त्वं दूषयत्यमी" ॥
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy