________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અથજન્મકલ્યાણકે ચતુર્થ જલપૂજા |
|દુહા છે
ચલિતાસન સમપતિ, રચી વિમાન વિશાળ | પ્રભુ જન્મોત્સવ કારણે, આવંતા તત્કાળ ૧
ઢાળ કાજ સિદ્ધાં સકલ હવે સાર એ–દશી છે ' હવે શક સુઘોષા વાવે, દેવ દેવી સર્વ મિલાવે કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન ૧૧ાાપ્રભુ પાસનું મુખડું જોવા, ભવભવનાં પાતિક ખેવા ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગળિક માળા બેલે પ્રભુના //રા સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા II નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પોતાને ભાવે પ્રભુ ! Imall હુકમે કઈ ભક્તિ કરવા, વળી કેક કૌતુક જેવા | હય કાસર કેસરી નાગ, ફણી ગરૂડચઢયા કે છાગ પ્રભુ I૪ વાહન વૌમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ કઈ બાલે કરતા તાડા, સાંકડા ભાઈપર્વના દહાડા ! પ્રભુનાપા ઈહાં આવ્યા સર્વ આશંદે, જિનજનનીને હરિ વંદે પંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરેશિર નાથ ! પ્રભુ || બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ ઉલાળે છે જઈ મેરૂ ધરી ઉગે, ઇંદ્ર ચોસઠ મણિયા રંગે | પ્રભુ ગાગા ક્ષીરોઇક ગંગા વાણી, માગધવરદામનાં પાણી. | જાતિ આઠ