________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩
પાર્શ્વનાથ ચરિત્રમાં આવતુ વર્ણન તેનુ* સક્ષિપ્ત કથન
પહેલેા સ : ભવ ૧-૨-૩
પાર્શ્વનાથને તથા વાગ્દેવીને નમસ્કાર. અરવિદ રાજા, ધારિણી રાણી, વિભૂતિ પુરોહિત, અનુદ્વરા ી, તેના મરૂભૂતિને કમઠ નામના બે પુત્ર, એક ધર્મી ને ખીન્ને અધર્મી. ક્રમઠની સ્ત્રી અરૂણા મરૂભૂતિની વસુંધરા, વિશ્વભુતિ પ્રથમ સ્વર્ગ, અનુદ્ધરા તેની દેવાંગના. મરૂભૂતિ પુરાહિત હરિશ્ચંદ્ર મુનિનુ` આગમન. તેની દેશના, લલિતાંગની કથા, મરૂભૂતિને વૈરાગ્ય, તેની સ્ત્રીના ક્રમઢ સાથે સ`ખ'ધ, કમઠની થી મરૂભૂતિએ જાવુ. મરૂભૂતિએ નજરે જોયા બાદ પ્રસંગે રાજાને કહેવું, રાજાએ અપમાનપૂર્વક કાઢી મૂકવા. તેના ભાઈ પર કેપ, શિવતાપસ પાસે તેણે લીધેલી તાપસી દીક્ષા, મરૂભૂતિના ખમાવવા જવાના વિચાર, રાજાએ ના કહ્યા છતાં તેનુ* જવુ', ખમાવવાથી ઉલટુ ક્રોધનુ' વધવુ, મરૂભૂતિ ઉપર કમઠે શિલા મૂકવી, તેથી મરણ પામીને મરૂભૂતિનું હાથી થવુ, અરૂણાનુ હાથીણી થવું.
અરિવંદરાજાને વાદળાનુ થવુ ને વીખરાઈ જવું દેખાવથી થયેલા વૈરાગ્ય, તેણે લીધેલી દીક્ષા, અષ્ટાપદ યાત્રાએ જતાં સાગરદત્ત સાથૅવાહનું મળવું, સાથે રહેવુ, હાથીવાળા વનમાં આવવુ, હાથીએ મારવા ઢાડવું. અરવિંદ મુનિએ આપેલ ઉપદેશ, તેનું ધર્મ પામવુ', અરૂણા હાથીણીનુ પણ ધર્મ' પામવુ'. અરિવંદ મુનિનુ અષ્ટાપદ ગમન. ત્યાં કેવળજ્ઞાન ને માક્ષગમન