SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર . તજતું નથી.' જાતિદોષને લીધે પ્રાપ્ત થયેલા વસ્તુના સ્વભાવ બદલાતા નથી.' પુંડરીક રાજાએ અનેક પ્રકારે પ્રેરણા કર્યા છતાં તે તેા તેવાજ ભ્રષ્ટ રહ્યા. પછી ફરી તે તેવી જ રીતે ત્યાં આવ્યા, એટલે રાજાએ પહેલાંની જેમ ત્યાં આવીને કહ્યું કે હે મહાનુભાવ ! સયમરૂપ મેરૂપર આરેાહણ ( ચઢી ) કરીને શા માટે આત્માને અધઃપતિત (નીચે પાડે છે) કરે છે ? રાજ્યાદિ સંપત્તિ તા સુલભ છે, પણ જિનધમ પ્રાપ્ત થવા જ દુર્લભ છે? એટલે કડરીક ખેા કે —આ વચન-યુક્તિથી મારે પ્રયાજન નથી, હવે દીક્ષાથી સર્યું; આ દુષ્કર વ્રત મારાથી પાળી શકાય તેમ નથી.' રાજા ખેલ્યા કે :- તા આ રાજ્યને ગ્રહણ કરા, એટલે મારૂ મનોવાંછિત સિદ્ધ થાય,' આ પ્રમાણે તેને કહીને રાજાએ સામંતાદિકને કહ્યું કેઃ— હું રાજાએ અને પ્રધાનો ! તમે એના રાજ્યાભિષેક કરા, હું હવે દીક્ષા અ‘ગીકાર કરીશ.’ એમ કહી પુ'ડરીકે કંડરીક પાસેથી સાધુવેષ ગ્રહણ કર્યો અને પેાતાની મેળે જ દીક્ષા અંગીકાર કરી. : 6 પછી કંડરીક શ્યામમુખવાળા એવા સામા અને નગરજનાની સાથે નગરીમાં ગયા. સિંહની જેમ નીકળીને હવે શિયાળ જેવા બન્યા.” એમ કહીને સામતા વિગેરે તેની હાસ્ય અને નિદા કરવા લાગ્યા, તેમજ તેને પ્રણામ ( નમસ્કાર ) પણ ન કર્યાં. એટલે કડરીક રાજા વિચારવા લાગ્યા કે — પ્રથમ ભાજન કરીને પછી એ દુષ્ટોના નિગ્રહ કરીશ.’ એમ ધારી તેણે તરત સર્વ પ્રકારની રસવતી (રસાઈ) તૈયાર કરાવી, પછી અનુક્રમે તેણે સર્વ રસવતીનુ' એવી રીતે લેાજન
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy