SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૪ “जवा हि सप्तेः परमं विभूषणं, भत्तांगनायाः कृशता तपस्विनः । દિન વિશેવ મુકતથા ક્ષNT, शील हि सर्वस्य जनस्य भूषणम्" ॥ ઘેડાનું પરમ ભૂષણ વેગ છે, સ્ત્રીનું પરમ ભૂષણ પતિ છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, બ્રાહ્મણનું પરમ ભૂષણ વિદ્યા છે અને મુનિનું પરમ ભૂષણ ક્ષમા છે, પણ શીલ તે સર્વજનનું -ભૂષણ છે. તે શીલની નવ વાડ કહેલ છે, તે આ પ્રમાણે – "वसहि कह निसिजिदिय, कुड्डितर पुव्वकीलीय पणीए । अइमायाहार विभूसणाइ. નવ વંમાગુત્તા છે .” આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – ૧ વસતિ–ઉપાશ્રય એટલે જે મકાનમાં સ્ત્રી રહેતી હેય અથવા જે મકાનની નજીકમાં સ્ત્રીને વાસ હોય–તે ઉપાશ્રયને મુનિએ ત્યાગ કર. ૨ કથા-સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરો. ૩ નિસિજજા–જે શયન કે આસન પર સ્ત્રી બેઠી હોય તે શયનાસનને બે ઘડી સુધી ત્યાગ કરે.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy