SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 'आरोहतु गिरिशिखर समुद्रमुल्लंध्य यातु पातालं । विधिलिखिताक्षरमाल, फलनि सर्व न संदेहः ॥ उदयति यदि भानुः पश्चिमायां दिशायां प्रचलति यति मेरुः शीततां यति वहनिः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां, तदपि न चलतीयं भाविनी कर्मरेखाः " ॥ પર્વતના શિખરપર ચડે કે સમુદ્રનું ઉલ્લંધન કરીને પાતાળમાં જાઓ, પશુ લલાટમાં લખેલ વિધિના લેખ તા અવશ્ય ફળવાના જ છે. કદાચ સૂર્ય` પશ્ચિમમાં ઉગે, મેરૂપર્યંત ચળાયમાન થાય, અગ્નિ શીતલ થાય, અને પર્વત ઉપરના પથ્થર પર કદાચ પદ્મ વિકસિત થાય તથાપિ આ ભવિષ્ય સૂચક કરેખા ટાળી ટળતી નથી' માટે કર્મોની ગતિ વિષમ છે. અનંત ખળધારી તીથંકરા પણ કર્મની ગતિનુ ઉદ્ભ‘ઘન કરી શકતા નથી. પૂષ્કૃત કર્મનુ' ફળ ભાગવવું જ પડે છે. પ્રથમ તીર્થંકર પણ એક વર્ષ પર્યંત આહાર પામી ન શકયા. માટે કર્મની ગતિ આળગી શકાય તેમ નથી. તથાપિ સાંભળ–તે રાજપુરમાં કુકડાના ભવમાં મુનિને જોઈ જાતિસ્મરણ પામી અનશનપૂર્ણાંક મરણ પામીને તે જ રાજપુરમાં તું રાજા થઇશ. ત્યાં રયવાડીએ જતાં પાર્શ્વ પ્રભુને જોઇને તુ બધ પામીશ.” '' ૨૯૪ " આ પ્રમાણે સાંભળીને તે કાઢીયા બ્રાહ્મણ હષ ત થયા. અનુક્રમે તે કુકડા થઈને પછી રાજા થયા. તે આ હુ. પેાતે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy