________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કહ્યું કે – હે સ્વામિન્! આ વ્રતસ્થ એવા અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વ ભગવંતને જુએ' એમ કહેતાં જ રાજા દુષિત થઈ પાર્શ્વનાથની પાસે આવ્યા. ત્યાં પ્રભુને જોઈને રાજાએ ચિંતવ્યુ કે :-‘આવા વેષ કયાંક મારા જોવામાં આવેલા છે. એમ ચિ'તવતાં તે મૂર્છા પામ્યા. પછી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તે સાવધાન થઈને બોલ્યેા કે –“અહા ! મોટા આશ્ચયની વાત
:
૨૯૨
છે કે–મને મારા પૂર્વભવ બધા યાદ આવ્યા છે.” મંત્રી બોલ્યા કે—આપના પૂર્વભવના વૃત્તાંત શું છે તે કહી સંભળાવા’ રાજાએ કહ્યું કે સાંભળે.
“પૂર્વે વસંતપુર નગરમાં દત્ત નામે બ્રાહ્મણ હતા, તે લગ્ન અને નિમિત્તજ્ઞાનના કથનથી લેાકમાં પ્રસિદ્ધ થયા. એકદા કમ વશાત્ તે બ્રાહ્મણને કાઢ રોગ ઉત્પન્ન થયેા. સેકડા ઔષધેા કરતાં પણ તે શાંત ન થયેા; એટલે દૈવવશાત્ તેના કુટુંબે પણ તેના ત્યાગ કર્યાં, તેથી તે દુઃખી થયા. પછી તે ગંગા પાસે આવીને એકદમ તેના જળમાં કુદકે મારવા જતા હતા તેવામાં આકાશમાર્ગે જતાં કાઈ વિદ્યાધર ઋષિએ તેને જોયા અને કહ્યું કેઃ– હે મહાભાગ! જળમાં ઝંપાપાત શા માટે કરે છે ?” તે ખેલ્યા કે – હૈ સાધેા ! રોગના દુઃખથી હું બહુ હેરાન થ* છું. તેથી મરવા ઈચ્છું છું.” મુનિ ખેલ્યા કે – હે મહાભાગ ! સવ રાગને હરણ કરે એવા જિનધર્મરૂપ મહારસાયનનુ* સેવન કર, અને તેની સતત સેવા કરી વિષવૃક્ષ (સ'સાર)ના મૂળભૂત દુષ્કર્મનું છેદન કર.' એટલે તે મેલ્યા કે — તે રસાયન કેવું ?” એટલે મુનિ ખેલ્યા કે – આ કજન્ય રોગ છે, તેના નિવારણ માટે ધરૂપ ઔષધ કર,' એટલે તેણે શુદ્ધ ભાવથી