________________
શ્રી પામનાથ ચરિત્ર
પ
અજ્ઞાનકષ્ટ, અજ્ઞાનતપ, અણુવ્રત અને મહાવ્રતથી ધ્રુવ આયુ બંધાય છે કહ્યું છે કે – અકામનિર્જરાથી, બાલતપસ્યાથી અણુવ્રતથી અને મહાવ્રતથી તેમજ સમ્યગદૃષ્ટિપણાથી દેવ આયુ અંધાય છે.' જે દાનશીલ, અલ્પકષાયી અને સરલ સ્વભાવી હાય તે મનુષ્ય અાયુ બાંધે છે, કહ્યું છે કેઃ- · શીલ અને સચમ રહિત છતાં પણ સ્વભાવે અપકષાયી અને દાનશીલ હાય તે મધ્યમ ગુણૈાથી મનુષ્ય-આયુ બાંધે છે.' અહુ કપટી, શઠ, સન્મા આળગી ઉન્માર્ગે ચાલનાર, હૃદયમાં શલ્ય રાખનાર અને બાહ્ય વૃત્તિથી ખમાવનાર તિર્યંચ આયુ બાંધે છે. કહ્યું છે કે :–‘ઉન્માર્ગે ચાલનાર, માના નાશ કરનાર, બહુ માયાવી, શવૃત્તિવાળા અને શલ્યસહિત તિર્યંચ આયુ બાંધે છે.' મહાઆરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિયના વધ કરનાર અને આર્ત્ત તથા રૌદ્ર ધ્યાન કરનાર નરક આયુ બાંધે છે. કહ્યું છે કે :–મિથ્યાદૃષ્ટિ, કુશીલ, મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહ રાખનાર, પાપી અને ક્રૂર પરિણામી નરકાયુ આંધે છે.?
જે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન અને જિનપૂજામાં વિઘ્ન કરે તે અંતરાયકમ ખાંધે છે. કહ્યુ છે કે – ‘હિંસાદિકમાં આસક્ત, દાન અને જિનપૂજામાં વિઘ્ન કરનાર ઈષ્ટઅર્થાને માધ કરનાર અંતરાયકમ બાંધે છે.'
જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, અને અંતરાય—એ ચાર કર્મોની ત્રીશ ત્રીશ કાડાકેાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગા