SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપમિતિ કથા સારિદ્વાર મંજરી કેવી સુંદર મન ડેલાવતી મદભરી ચાલવાની છે. એના મુખનું રિમત જે, એનું ખુમાશભર્યું લાવણ્ય જે. એની સાથે કેલિફીડાને સ્વાદ લઈ, તને એ સુખને ખ્યાલ આવે. બંને મિત્રોની પ્રેરણાથી રત્નભર્યું વહાણ અને નવેઢા મયૂરમંજરીને સ્વાધીન કરવાના કાળા કેડ જાગ્યા. હરિકુમારના મૃત્યુ વિના આ બન્ને વસ્તુ પ્રાપ્ત થવી અશકય છે. એટલે મિત્રના મૃત્યુને વિચાર કરવા લાગે. મિત્રની હત્યાને નિર્ણય કરી લીધે, હરિકુમાર એક રાત્રે વડિનીતિ કરવા માટે વહાણ ઉપરના એકાંત ભાગમાં ગએલા. મેં એ અવસરને લાભ લઈ જેરથી ધક્કો મારી સાગરમાં પાડી દીધા. સમુદ્રના અધિષ્ઠાયકની સહાય અને મારી અવદશા: સાગરના અગાધ જલમાં હરિકુમાર પડ્યો એટલે મોટે ધડામ અવાજ થયો. અવાજ થતા ઘણાં લોક જાગી ગયા. શેને અવાજ થયે? શું થયું, શું થયું ? એમ લાકે પૂછવા લાગ્યા. મયૂરમંજરી ભેળી હરિણલીની જેમ ભયભીત બની ગઈ. એના નયને ચકળવકળ થવા લાગ્યા. હું શૂન્યમનસ્ક થઈ મૂખની જેમ ત્યાં જ ઉભો રહ્યો. ભદ્રે અગ્રહીતસંકેતા! મારે જૂને મિત્ર પુષ્યદય મારા ઉપર નારાજ થયા. ચંડાલને છાંયે દૂરથી તજવામાં આવે તેમ પુણ્યદય મને કલંકભૂત કુલાંગાર માની દૂર ચાલ્યો ગયે. મારાથી એ જુદે પડી ગયે,
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy