________________
૩૩
વષ્ણુની ઓએને અન્તઃપુરમાં દાખલ કરી. લેકાએ એને છેવટે પદભ્રષ્ટ ર્યાં. તીરદવાહનને રાજ્યે મેસાડયા. ધનવાહનને કેદમાં પૂર્યો. મહાયાતનાએ ભાગવી સાતમી નરકે ગયા.
ત્યાંથી મત્સ્ય બન્યા, વાધ થયેા, ખીલાડે બન્યા, અનેક ઠેકાણે રખડી સાકેતપુરમાં અમૃતાદર થયા. સુદ ન ગુરૂના યાગથી સદાગમની પ્રાપ્તિ થઇ. દ્રવ્ય શ્રાવક બન્યા. ત્યાંથી ભુવનપતિમાં દેવ બન્યા. ત્યાંથી ખત્ત વણિકના ધરે “ બન્ધુ '' થયેા. સુંદર મુનિના સમાગમમાં આવતા દ્રવ્ય સાધુ થયા. વ્યંતર બન્યા. ઘગુ. રખડયા. આખરે સદાગમના સહવાસથી એની ચિત્તવૃત્તિ સ્વચ્છ બની. એથી સમ્યગ્દર્શન સેનાપતિ આવ્યેા.
માનવાવાસના જનમદિર નગરે આનંદના ત્યાં ધનવાહન વિરાચન તરીકે જન્મ્યા. ધમ ધેાષસૂરિની દેશના સાંભળતાં સદાગમને યેાગ થયા. ભવપ્રપ`ચની સાધારણ માહિતી મળી. આન્તર મિત્રા અને શત્રુઓની ઓળખાણુ થઇ. સમ્યગ્દર્શનનુ મિલન થયું. તત્ત્વ શ્રહા થઇ, પણું એ આધ શ્રદ્ધા હતી. ગૃહિધમ સાથે મિત્રતા થઇ પરિણામે મરી સૌધર્માં દેવલાકે ગયા. ત્યાંથી આભીર બન્યા. ‘કલદ’ નામ હતું. ત્યાંથી જ્યાતિષ્કમાં ગયા. વળી દેડકા થયેા. કાંપિપુરે “વાસવ” રાજકુમાર બન્યા. શાતિસૂરિના પરિચયના કારણે ધર્મપામ્યા. બીજા દેવલાકે ગયા. કાંચનપુરમાં સદાગમનું પુનનિમ લન થયું. સમ્યગ્દર્શન અને ગૃહિધમ ના યાગમાં ઉન્નતિ થતી. એ વખતે પુણ્યાયને સાથ મળતા. એ બધા દૂર થતાં ત્યારે જ્ઞાનસંવરણુ વિગેરેનું જોર ચાલતું.
ત્યાંથી સેાપારક પુરે વિભૂષણ નામના વણિક પુત્ર થયા. ત્યાં સમ્યગ્દર્શન અને સદાગમ મળ્યા સાધુવેશ લીધા. ત્યાં મેાટાઇ મળતાં ખીજાની નિંદા કુથલી કરવા લાગ્યા. તીથકર વિગેરે પૂજ્ય પુરૂષાની પણ નિંદા કરવી છેડતા ન હતા. તેથી એનુ પતન થયું.