SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષગમન ૩૨૧ ઉપસ’હાર : આ ગ્રંથમાં જે વૃત્તાન્ત રજુ કરવામાં આવ્યા છે તે સવ જીવાના જીવનમાં લાગુ પડતા છે. અસવ્યવહાર નગરથી પ્રાર'ભી અનુસુંદરના જીવનમાં જે બનતું આવ્યું તેવું લગભગ બધાના જીવનમાં બનતું હોય છે. આચાર્ય ભગવંત શ્રી સમન્તભદ્રસૂરિજીને આ ભવપ્રપંચ પ્રત્યક્ષ હતા. એમને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ હતું. પરંતુ મહાભદ્રા આગળ સૌંસારી જીવ અનુસુંદર ભવપ્રપ’ચનું વન કર્યું, ત્યારે એ મૂળ હકીકત જાણી શકી. અર્થાત્ જિનાગમમાં તે! આ વાત સુપ્રસિદ્ધ છે. જિનેશ્વર પ્રણીત આગમામાં ભવપ્રપાંચ વર્ણ વેલેા છે જ, પણ જ્યારે એનું વ્યાખ્યાન સુસાધુએ સાંભળે ત્યારે એમને તરત જ આ વાતના ખ્યાલ આવે છે. કારણ કે એમની પ્રજ્ઞા વિશાળ હાય છે. એમની બુદ્ધિ તીક્ષ્ણગ્રાહી હાય છે. આવા સાધુ ભગવંતા “ ભવપ્રપંચ ” બીજાની આગળ વર્ણન કરવા માટે સમ મની જાય છે. અનુસુંદર ચક્રવર્તી સુલલિતાને ઉદ્દેશી ભવપ્રપંચ જણાવી રહ્યા હતા પણ એમાં પુંડરીક સહજ રીતે મૂળતત્વાને સમજી જાય છે. કારણ કે એ લઘુકર્મી આત્મા હતા. ,, એમ આ ઃઃ ભવપ્રપંચ કાઇ એકને કહેવાતા હાય છતાં પ્રસંગાત્ બીજા કાઈને ખાધ થઈ શકે છે. પુ'ડરીકે અનુપ્રસ ગે વાત સાંભળી અને પેાતે દીક્ષા લીધી. એમ તમે આ ૨૧
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy