SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચમું અનુસુંદરનું ઉત્થાન સુલલિતા, મહાભદ્રા, સમંતભદ્ર અને પુંડરીક સમક્ષ અનુસુંદર ચક્રવર્તીએ ત્રણ પ્રહરમાં પિતાને ભવપ્રપંચ કહી સંભળાવ્યો. સુલલિતાની શંકાઓ દૂર કરી સંસારીજીવે છે કહેવાનું હતું એ અહીં પૂર્ણ થાય છે. સુલલિતાને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થઈ રહ્યું હતું. પુંડરીક કુમાર ડું સમજવા લાગ્યો હતે. એણે ચારરૂપધારી અનુસુંદરને પૂછયું. ચિત્તવૃત્તિ: આર્ય! આપના હૃદયમાં હાલમાં કયા ભાવે પ્રવર્તી રહ્યા છે? આપનું માનસિક વહેણ કઈ બાજુ છે? ભદ્ર! ધ્યાનથી તું સાંભળઃ મેં તમારી પાસે વિરાગ્યથી મારો હેવાલ રજુ કરવાને પ્રારંભ કર્યો, એ વખતે શ્રી ચારિત્રધર્મરાજને થયું કે હમણા અમારે અનુકૂળ સમય છે. એટલે એ રાજરાજેશ્વર સાહેબ પોતાના વિશાળ સૈન્યની સાથે મારા તરફ આવવા રવાના થયા. રસ્તામાં સૌ પ્રથમ “સાત્વિકમાનસ” પુર આવ્યું. ચારિત્રધર્મરાજના મંગલ આગમનથી આ નગર આનંદમાં આવી ગયું. “વિવેક” પર્વતને નિર્મળ કરવામાં આવ્યા. “અપ્રમત્તત્વ” શિખર તેજસ્વી તિપુંજ જેવો નકદાર બનાવી
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy