________________
નમાં ફરવા ગયાં. ત્યાં મહાત્માઓને જોયા. એમને વૈરાગ્ય થવાનું કારણે પૂછયું. - ૧, પ્રથમ મુનિનું વૈરાગ્ય કારણ એ લેકેદરમાં રહેતા હતા. ત્યાં ભયંકર આગે નગરને ઘેરી લીધું. નગરમાં ભયંકર ચીચીયારીઓ અને આક્રંદનના અવાજે થવા લાગ્યા. નગર નિરાધાર બની ગયું. એક મંત્રવાદી આવ્યો. એણે મંડલ આલેખી લોને રક્ષણ આપવા બોલાવ્યાં. જે આવ્યા તે બચ્યા. જેણે એ વાત ન માની તે રખડી પડ્યા. હું મંડલમાં આવ્યો તેથી બચી ગયે. આ વાતનું સ્પષ્ટીકરણ અકલકે કહી સંભળાવ્યું.
૨. બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ–દારૂડીયાઓનું એક ટોળું દારૂ પીવા બેઠું હતું. હું પણ એમાં હતો. એક બ્રાહ્મણે આવી મને ઉપદેશ આપ્યો. . દારૂથી દુર્દશા પામેલી વ્યક્તિઓનું વર્ણન બતાવી અને દારૂની લતથી છેડા. હું એમની સાથે એમની મંડળીમાં ભળી ગયે. અકલંકે ઘન વાહનને ભાવાર્થ સમજાવ્યો.
૩. ત્રીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ–ત્રીજા મુનિએ જણાવ્યું કે મને રંટ જોવાથી વૈરાગ્ય થયો. એનું “ભવ” નામ હતું. રાગ દેષાદિ એના ચાર સાથી હતા. મહામહ એને ઉપરી હતો. સેળ કષાયો બળદ હતા. હાસ્યાદિ કામ કરનારા હતા. દુષ્ટયોગ અને અને પ્રમાદ એના તંબા હતા. વિલાસ, ઉલાસ વિગેરે આરાઓ હતા. અસયત છવ કુવો હતો. અવિરતિજલથી એ ભરેલ હતે. છવલોક નામની ઘટમાળ હતી. મરણ નામને નેકર એ ચલાવત હતા. અજ્ઞાનમલીન એમા એને પરનાળ હતો. મિયાભિમાન નામે કુંડી હતી. સંકિલષ્ટ્રચિત ખાળ હતી. બેગલુપતા નીક હતી. જન્મ વિસ્તાર ખેતર હતું. અપરા૫ર જન્મ ક્યારા હતા. કમ પ્રકૃતિ બીજ હતું. જીવપરિણતિ વાવનારે હતો. આવા રંટને જોઇ મને વૈરાગ્ય થ. અકલ કે ધનવાહનને એને ભાવાર્થ સમજાવ્યા.