SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાદ્વાર તમને સૌને મારે વધુ શું કહેવું? અરે આ પુ‘ડરીક થાડા વખતમાં જ મારા જેવા ગુણી કેવળી ખનશે અને તમારા સૌના નયનાનઢ લાડકવાચે બનશે એમાં આશ્ચય પામવા જેવું નથી. ૨૭૪ આચાર્ય દેવશ્રીની વાણી સાંભળી સભાજનાને ઘણા જ હ થયા, પણ રાજકુમારી સુલલિતા આશ્ચર્યમાં ગરકાવ બની ગઈ. એના હૈયામાં વિસ્મયનુ ઉફાન થઇ આવ્યુ. એ વિચારે છે. અરે ! આ મહાપુરૂષ સર્વજ્ઞની જેમ ભવિષ્યમાં ખનનારી ખીનાએ રજૂ કરે છે. આ કાણુ પુરૂષવર છે? આ પુરૂષ પુડરીકના માતા પિતા કમલિની અને શ્રીગર્ભના બદલે કાલપરિણતિ અને કમ પરિણામ બતાવ્યા છે. આવા વિરાધાભાસ કેમ દેખાય છે? રાજકુમારનું નામ પુંડરીક છે છતાં આમણે ભવ્યપુરૂષ-સુમતિ નામ શાથી જણાવ્યું ? દર આ બધા પ્રશ્નો “હું મહાભદ્રાને પૂછીશ.” એ પણ વિદુષી અને સર્વ વિષયેની શ્રેષ્ઠ વ્યાખ્યાતા છે. આવા વિચારી કરી રાજકુમારી સુલલિતા ઉપાશ્રયે આવી. એણીને મનમાં થએલા દરેક સ'શયા જણાવ્યા અને સમાધાના આપવા જણાવ્યું. સુલલિતાનું આશ્ચય હજી સમતુ ન હતું.` ૧. વાચકવગે અત્ર પૂર્વની કેટલીક વાતા મરણમાં લઇ લેવી ધટે છે. એમ થાય તેાજ આ પાત્રાના મેળ મળતા લાગશે. ધીરજ અને શાંતિથી સમજવું. આ માટે ભાગ ૧-પ્રસ્તાવ ખીજો ફરી વાંચી જવા, મહાભદ્રા એ જ પ્રજ્ઞાવિશાલા છે. સુલલિતા એ અગૃહિતસ ક્રેતા છે. પુ’ડરીક એ જ ભવ્યપુરૂષ-સુમતિ છે. સમન્તભદ્રાચાય એ જ સાગમ છે. અનુસુંદર ચક્રવર્તી એ પોતે તરકર છે અને વય્ સ્થળે લઇ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy