SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કર્મ પરિણામે પાપિપંજરમાં ધકેલી દીધા. વિતર્કનામની વ્યક્તિએ આ નિવેદન રજુ કર્યું. ૨. અધમ રાજ્ય બીજા વર્ષે અધમને રાજ્ય મળ્યું. એ લગભગ નિકૃષ્ટ જેવો નિકળ્યો. ભોગોમાં આસક્ત અને ધર્મ મોક્ષને વિરોધી નિકળે. એના રાજ્યમાં પ્રવેશ કરવા ન દેવા માટે વિષયભિલાષની પુત્રી દષ્ટિને કાર્ય સોંપવામાં આવ્યું. ચારિત્રરાજને ઘણો ખેદ થયા. અધમ સ્ત્રી દર્શનમાં આનંદ માનવા લાગ્યો. અંતરંગ રાજય જ પણ ના શક્યો. ચંડાલણીમાં આસક્ત બન્યો. ઘણે તિરસ્કાર થયો. પિતાએ વર્ષના અને એને પણ પાપપંજર મકલી છે ૩. વિમધ્યમ રાજ્ય–ત્રીજે વર્ષે વિમધ્યમને રાજ્ય મયું. એ ચારિત્રરાજ તરફ સામાન્ય સભાવ રાખતો પણ મહારાજાને પક્ષકાર નિવડે. એને આ ભવ મીઠો લાગતો હતો. પરભવ સાથે લેવાદેવા ન હતી. લક્ષ્મીનો લાલચુ હતું. સામાન્ય રીતે ધર્મ પણ ગમને, એના રાજ્ય વખતે વિષયાભિલાષને સાવધાન રહેવા જેવું જણાયું. ૫ ” દકિદેવી દારા એ પિતાના રાજ્યથી દૂર જ રખાયે. કમં પરિણામ એ પુત્ર ઉપર થોડા પ્રસન્ન બન્યા. મધ્યમ રાજ્ય-ચોથા વર્ષે મધ્યમને રાજય વહીવટ મળ્યો. એ વસ્તુરવરૂપને બરાબર ઓળખતે. થેયે ચારિત્રરાજના સૈન્યને જાણી ગયે. આના રાજ્યકાળમાં ચારિત્રરાજે મહારાજે પચાવેલી અર્ધી ભૂમિ પાછી મેળવી. પેલા ચારે આધીન બન્યા. મયમરાજે દેશવિરતિધરપણું સ્વીકાર્યું. સારા અનુષ્ઠાન કર્યા. પિતા કમ પરિણામ એના ઉપર પ્રસન્ન બન્યા અને વિબુધાલયે મેકલી આવ્યા. ૫ ઉત્તમ રાજ્ય—પાંચમે વર્ષે ઉત્તમકુમારને રાજ્ય મળ્યું. સાધમંત્રીએ એ રાજાના ઘણા ગુણો ગણાવ્યા. એ પિતાના સંપૂર્ણ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy