________________
કાંઈ ક
ઉપમિતિ ભવપ્રપંચા કથાનું સ્થાન સ ંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચ અને આગવું છે. શ્રી સિદ્ધષિની કલમે આલેખાએલી એ કથાને રસાસ્વાદ લેવા એ એક સૌભાગ્ય છે એમ રસિકેાને લાગ્યા વગર રહેતું નથી. એ કથાના અનુકરણા વિશિષ્ટ થયા છે. ભાષાન્તરાની સફળતા અને સાકતા અંગે વિદ્વાનેમાં દ્વૈધીભાવ રહે છે—રહેવાના જ. છતાં પણ જેમ મૂળ વ્યક્તિનુ પ્રતિબિંબ સુ ંદર આવ્યુ' હાય તેા એળખાણ થયા વગર રહેતી નથી. તેમ ભાષાન્તર પણ સુંદર થયુ હાય તે। ભાવ જગવ્યા વગર રહેતું નથી.
ભવ નિવેદને જન્માવતું સાહિત્ય જયવંત વર્તા એ જ અભિલાષા.
શ્રી શત્રુ ંજય વિહાર, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
તા. ૩-૨-૧૯૬૮.
વિયર ધરસૂરિ
GU