SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણધારણ અને મદનમજરી સ્વપ્નદ્દનઃ અમારા શાકને પાર ન હતા. ઘણા જ ઉદ્વિગ્ન મની ગયા. મહામુશીબતે દિવસ તે પૂરા કર્યાં. રાજાને ચિન્તાની ઘેરી અસરના કારણે રાતે પણ જરાય નિદ્રા ન આવી. શય્યામાં આળેટી આળેાટી રાત પૂરી થવા આવી ત્યારે મળસ્કે અલ્પ નિદ્રા આવી. રાતના અન્તિમ પ્રહર હતા. વાતાવરણ શાન્ત અને ખુશનુમાં ભર્યું હતું. અને એમાં રાજાની આંખ મળતાં એક સેહામણુ` સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બે પુરૂષા જોયા અને એ સન્નારીઓ જોઇ. રાજાને સ્વપ્નમાં પણ અવ્યક્ત આનન્દ્વ થયેા. ૨૧૭ એ ચારે વ્યક્તિઓએ કહ્યું: “ હું રાજેન્દ્ર ! આપ ઉદાસી નતાને ત્યજી દે. અમે પહેલેથી મદનમજરીના વર શેાધી રાખ્યા છે, આપ ખીજા વરની શોધ ન કરા, અમારા શેાધેલે વર જ મંજરીના પતિ થશે. વિદ્યાધરાને અમે જ દ્વેષીલા મનાવ્યા છે. આપ નિશ્ચિંત રહેજો આમ કહી ચારે જણ્ણા અદૃશ્ય અની ગયા. ખીજી તરફ એજ વખતે મગલપાઠકે ષિત લલકાર્યું. સુભા "" विषादहर्षो मा कृढवमुदयादिक्रमो ह्यसौ । सर्वसामान्य इत्येष, शंसतीवोदयन् रविः ॥ હે માનવમન્ધુએ ! હું અને વિષાદ ન કરેા. ઉન્નતિ અને અવનતિના ક્રમ અથવા ઉત્ક્રય અને અસ્તના ક્રમ એ સર્વ સામાન્ય વાત છે. હાલમાં ઉયાચલ ઉપર આરૂઢ થએલા સૂર્ય આપણને એવું જ જણાવી રહ્યા લાગે છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy