________________
મહામા અને મહાપરિગ્રહ
૧૮૭
ઉપર અણુગમા ન આવ્યેા. આત ધ્યાન અને રૌદ્રધ્યાનના કુવિકલ્પામાં જ રમ્યાપચ્ચે રહ્યો.
આખરે મારી “ એકલવવેદ્ય ” ગૂટિકા પૂર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને ખીજી ગ્રૂટિકા આપી અને એના પ્રતાપે પાષ્ઠિ નિવાસના સાતમાં પાડામાં હું ઉત્પન્ન થયેા. માર્ શરીર “ પાપિ૪ મનાવવામાં આવ્યું. અર્થાત્ હું સાતમી નરકમાં ગયા અને મારૂં તેત્રીસ સાગરાપમનું આયુષ્ય થયું.
""