SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ فا પ્રાથના કરી. ચારે કહ્યું કે તારા પતિ જીવે ત્યાં સુધી એ ન બને. વાસનાભૂખી એ નારીએ પતિદેવની ક્રૂર હત્યા કરી. ચેારને કહ્યુંઃ હવે શાંતિ? ચારે કહ્યું હું આવતી કાલે આવીશ. એમ કહી ધર બહાર નિકળવા જતાં દરવાજો પડ્યો અને મમ સ્થળે લાગતા યમધામ પહોંચી ગયા. મ‘જરી મુંઝાણી. આ ઘટના ભીખારીના વેશમાં રાત્રીચર્યાં જેવા નીકળેલા વિક્રમાદિત્ય જોઈ જાય છે. પ્રાતઃ કાળે મજરીએ જાહેર કર્યુ કે ચારે મારા પતિને મારી નાખ્યા. હું સતી થઈશ. ધામધૂમથી પતિની શબવાહિની પાછળ ચાલે છે. સૌને માં માગ્યા આશીર્વાદ આપે છે. સ્મશાનભૂમિમાં વિક્રમે મંજરીના કાનમાં કહ્યું: તું કયાં સતી છે? પતિની હત્યા અને ચેાર સાથેની વાત ભૂલી ગઇ ? મંજરીએ જનસમૂહને કહ્યુંઃ આ વિક્રમ મને પેાતાની સાથે પરણવાનું કહે છે. છે કાંઇ નટાઇની દશા ? હું તે સતી થશ આખર એ બળી મરી. આ મજરીમાં મૃષાવાદ, સ્પર્શન, માયા, મૈથુન, હિંસા, મહામેાહ, મકરધ્વજ, વિગેરે અન્તર્ગ વ્યક્તિઓને કા શત્રુમેળા જામ્યા છે ? ૪ મેાડાસા ગામના એક યુવક વાસનાને પરાધીન હતા. ગામની ધણી યુવતીઓની અને ખાળીકાએની શીયળમર્યાદા લૂંટતા. માથાભારે હોવાથી ક્રાઇ અને કાંઇ કહી શકતુ ન હતું. હાળાના દિવસેામાં આ યુવકે કાઇ ખાળાની છેડતી કરી, ગામના યુવકે। ઉશ્કેરાયા અને ભડભડ બળતી હેાળામાં એ વ્યભિચારી યુવકને હામી દીધા. મકરધ્વજના પડખે ચડનારની અવદશાનેા ચિતાર આ ઘટનામાં નથી દેખાતા ?
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy