________________
૧૫૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
કરે ત્યારે એ ઈંડ દેખાડી ધમકાવવા અને પાહે વાળવા. જો એમ કરવામાં નહિ આવે તા દીર્ઘકાલીન ચક્કરમાં એ અટ વાઈ જશે અને દુઃખી મનશે.
જુના ઉપદ્રા ચાલુ થઇ જશે. ઉ ંદરડા, કાલ, ખીલાડાની હેરાનગતિ ચાલુ થશે, વેઢાનાથી વિહ્વળ ખની માહથી આંખા માનેલા વિષવ્રુક્ષા ભણી દોટ મૂકશે. ફરી એ વૃક્ષાના નીચે આવેલી ક પરમાણુ રજમાં રગદોળાશે, સ્નેહની ફરફર વર્ષાથી ભીંજાઈ જવાથી શરીર રજ ચાંટી જશે. એ ઝેરી રજથી ફ્રી શરીર ઉપર ઘા થશે અને દુઃખી બનશે. પાછા પેલા ઉંદરડા, કાલ, ખીલાડા હેરાન કરશે.
ચિત્ત વાનર બચ્ચાને ખાઇ જવા તલપાપડ અનેલા ઉંદ્યરડા, કાલ વિગેરે વધશે અને ફરી હેરાનગતિ કરશે. ફરી ચિત્તમાળક માહથી આંખા ભણી દોટ મૂકશે. ફ્રી કપરમાણુ ચાટશે, ભીજાશે, રી ઘા થશે અને બધા ઉપદ્રવે આવી આવી ખબર લઈ જશે.
જો તું એ બચ્ચાને બહાર નન્હે જવાદે તે એના ભાગની ચીકાશ દૂર થશે, નવી ચીકાશ નહિ આવવાથી એ શુકાવા લાગશે અને શરીર ઉપરથી ધૂળ ખરવી ચાલુ થશે. શરીર ઉપરથી રજ ઓછી થતાં ઘા રૂઝાવા લાગશે, ઘા રૂઝાઇ જતાં શરીરની શ્યામતા અને ખેાટી રક્તતા દૂર થઇ જશે, શરીર સુંદર, નિર્મળ દેખાવડુ અને સ્થિર બની જશે. આરાગ્ય અને શક્તિ પ્રાપ્ત થશે.