________________
ચાર મિત્રો હિતગનું હિત ઃ
ચિગ્ય પાસેથી રવાના થઈ ચારુ હિતજ્ઞની પાસે ગયા અને પૂછ્યું. બધુ ! તે કેટલા રને મેળવ્યા ? આવા શ્રેષ્ઠ રત્નદ્વીપમાં આવીને તે શું લાભ મેળવ્યો એ મને બતાવ.
હિતશે પિતે માનેલા રને કે જે વાસ્તવિક રીતે કાચ કેડા અને શંખલા હતા, તે ચારુને મલકાતે મેંએ બતાવ્યા. પણ એ જોઈ ચારુને આશ્ચર્ય થયું. સાથે સાથે હિતશે પિતાના મેજમજાની વાતે પણ જણાવી દીધી
ચારુએ કહ્યું, મિત્ર હિતજ્ઞ! ખરેખર તું ધૂતારાઓથી ઠગા છે. જેને સંગ્રહ કર્યો છે એ રને નથી. ભાઈ ! આ તે કાચના કકડા અને ચળકતી કેડીઓ છે. આ તે શંખલાના ઢગલા છે. તે ભેળવાય છે.
આવા વચને સાંભળી હિતજ્ઞ શરમાણે. એને મનમાં થયું કે ખરેખર ચાર મારા તરફ કેવી મમતા ધરાવે છે? હું ઠગાણે જ છું. મિત્રને જ પૂછી જોઉં કે મારે રત્ન મેળવવા શું કરવું જોઈએ અને તેને કેને કહેવાય. આ વિચાર કરી ચારુને આ વિષયમાં પૂછયું.
ચાર- ભાઈ હિતજ્ઞ! તારે બાગ બગીચાની સહેલગાહ છેડી દેવી જોઈએ. તારે રત્નની પરીક્ષા શીખી લેવી જોઈએ. એના ગુણદોષે જાણી લેવા જોઈએ. ચારુએ પરીક્ષા બતાવી.
હિતજ્ઞ તરતજ ચારુના વચને પ્રમાણે રત્ન મેળવવા લાગ્યો. કાચ, કેડા અને શંખલા તજી દીધા.