SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઘનવાહન ૧૧૯ પ્રત્રજ્યા-દીક્ષા દ્વારા જુના કર્મોની નિર્જરા કરી, આ મુનીશ્વર સંસાર માશાલાની બહાર ચાલ્યા જશે. હે ઘનવાહન! મુનિએ આ જાતના ગૂઢાર્થવાળું પિતાનું વૈરાગ્ય કારણ આપણને જણાવ્યું છે. આ બીના આપણા બનેમાં અનુભવ થતી જણાય છે. વિશ્વના વિવિધ પ્રાણીઓ પણ આને સ્વાનુભવ કરતા હોય છે. બધુ ઘનવાહન ! આવી અપવિત્ર મઘશાળામાં આપણે રહેવું યેગ્ય લાગતું નથી. અગૃહીતસંકેતા ! આ રીતે અકલંકે મને મઘશાળાની કરૂણ બીના વિસ્તારપૂર્વક કહી સંભળાવી પરન્તુ એને મને કાંઈ બોધ કે એની અસર કશું જ ન થઈ. હું તે મૌન રહ્યો. અમે ત્રીજા મુનિ પાસે પહોંચ્યા. અરઘટ્ટ યંત્ર: (તૃતીયમુનિ વૈરાગ્ય પ્રસંગો મુનિ પાસે જઈ અમે વંદન કર્યું અને અકલંકે પૂછયું. મુનીશ્વર ! આપને વૈરાગ્ય થવાનું શું કારણ બન્યું? મુનિએ ઉત્તર આપે, ભાઈ “અરઘટ્ટ યંત્ર” [ રંટ } જોઈ મને વિરાગ્ય થ છે. અકલંકે પુનઃ પ્રશ્ન કર્યો, ગુરૂદેવ સવિસ્તાર સમજવશે? મુનિએ કહ્યું, ભાઈ! સાંભળે. મેં પાણી કાઢવાને અરઘટ્ટ-રેટ જેયો, તે દિવસ અને રાત ચાલુ જ રહેતું. “ભવ” એ રંટનું નામ હતું.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy