SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઉપમિતિ કથા સારોદ્ધાર પામતા હોય છે. એમના ઉપર ગુણવાનેને દયા ઉપજે અને એમની દશા જોઈ દિલમાં દર્દ થાય છે. ૧. આ મઘશાલામાં કેટલાક સર્વ વ્યવહાર ક્રિયાઓથી શૂન્ય હોય છે અને મૃતક જેવું એમનું જીવન હોય છે. “અવ્યવહારી વનસ્પતિના” જેવી આ લેકેની પરિસ્થિતિ છે. અને આવા મદ્યપની સંખ્યા અનંતની છે.' ૨. કેટલાક મદ્યપે ત્યાં વ્યવહાર કિયાએથી સર્વથા શૂન્ય નથી હોતા પણ અવસ્થા મૃતક જેવી જ હોય છે. “ વ્યવહાર રાશિના વનસ્પતિ” જેવી એમની અવસ્થા હોય છે અને એવા મદ્યપે પણ અનંતા છે. વળી આવી જ જાતના દારૂ પીનારા મદના કેફ વાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ” નામના અસંખ્યાતા મઘ પીનારા છે. ૪. કેટલાક દારૂ પીને રડે જ પાડતા હોય છે આ લેકે દારૂ પીને એવા મત્ત બન્યા હોય છે કે કેઈ ચીજ સુંઘતા નથી, જેતા નથી અને કઈ વાત સાંભળતા પણ નથી. માત્ર દારૂ જ પીધે રાખે છે. આ “દ્વિષિક” જેવા અસં. ખાતા હોય છે. ૧ આ અવ્યવહાર રાશિના જેનું વર્ણન છે. ૨ આ વ્યવહાર રાશિની વનસ્પતિ કાયના જીવોનું વર્ણન છે. ૩ આ સૂક્ષમ અને બાદર પૃથ્વી, અપ, તેજ અને વાયુનું વર્ણન છે. ૪ આ બેઈન્દ્રિયનું વર્ણન છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy